સ્મ્શાન યાત્રા માં માટલા માં પાણી કેમ લઇ જવામાં આવે છે

Astrology

મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રમાં મનુષ્યના જન્મથી મરણ સુધીના ૧૬ સંસ્કાર વિશે વાત કરવામાં આવી છે. જેમાંથી સૌથી આખરી અંતિમ સંસ્કારમાં થોડી વિધિઓ નું વર્ણન છે જે સનાતન ધર્મ સાથે જોડાયેલા પ્રત્યેક વ્યક્તિના જીવન સાથે કરવામાં આવી છે. મિત્રો તમે જાણો છો કે સભી યાત્રા દરમિયાન માટલી માં પાણી લઈને કેમ જવામાં આવે છે? મિત્રો જો તમે ધ્યાન આપ્યું હોય તો અંતિમ સંસ્કારના સમયે જ્યારે મનુષ્યનું દાહસંસ્કાર કરવામાં આવી છે એ સમયે એક માટલામાં પાણી ભરીને તેની પરિક્રમા કરવામાં આવી છે. અને પરિક્રમા પુરી થાય ત્યારે તેને ફોડી નાખવામાં આવે છે.

ગરુડ પુરાણમાં આ મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે કે એવું માનવામાં આવે છે કે મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા નું એવું માનવામાં આવે છે કે હું તરત એમની આત્માને તેના શરીર સાથે ના મોહ ભંગ કરવા માટે આવું કરવામાં આવે છે. મનુષ્યનું જીવન માટલીની જેમ હોય છે અને તેમાં ભરેલું પાણી એ આપણો સમય છે જે રીતે માટી માંથી પાણી એક-એક ટીપું કરીને ટપકે છે એમ આપણે જીવનમાં આયુષ્ય રૂપે પાણી ટીપુ ટીપુ કરીને ટપકે છે. જેનો અંત થવાથી વ્યક્તિ અહીંયા બનાવેલા બધા સંબંધો ને છોડીને પરમાત્મા પાસે જાય છે મૃત્યુ પછી માટલી ફોડવાનું આ જ અર્થ છે.

મિત્રો તમે કોઈ દિવસ પણ મૃત્યુ પામેલા વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હોય તો તમને ખબર હશે કે અંતિમ સંસ્કાર ક્રિયા દરમ્યાન મૃતદેહની કપાલ ક્રિયા થાય છે અને એના પછી માટલી ને લઈને તેની ચારે બાજુ પરિક્રમા કરવામાં આવે છે. કપાલ ક્રિયા વિશે જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઈએ કે અંતિમ સંસ્કારના સમયે ડંડા વડે મૃતદેહ તેના માથા પર ૩ વખત પ્રહાર કરવામાં આવે છે. તેની કપાલ ક્રિયા કહેવામાં આવે છે.

ગરુડ પુરાણ અનુસાર મૃતદેહ નો પુત્ર અથવા કોઈપણ સંબંધી આબાપર પાણીથી ભરેલી માટલી લઈને મૃત માણસની પગ ની બાજુમાં અર્થાત દક્ષિણ દિશામાં મુખ કરીને ઊભો રહે છે અને બીજા બધા તેના પાછળ ઊભા રહીને સ્મશાન નાના પથ્થરોથી માટીના નીચે એક કાણું પાડે છે માટલી વાળો વ્યક્તિ તે મૃતદેહની ચારેબાજુ પરિક્રમા કરે છે પછી બીજો વ્યક્તિ પાટલી પર બીજું કાણું પાડે છે. બીજી પરિક્રમા પૂરી કર્યા પછી ફરીથી બીજા ઘણા ની નીચે ત્રીજું કાણું પાડવામાં આવે છે ત્રીજી પરિક્રમા પછી મૃત વ્યક્તિ પુરુષ હોય તો તેના માથા ની દિશા માં પીઠ કરીને અને મૃત વ્યક્તિ સ્ત્રી હોય તો તેના પગની દીશામાં મૃતક ની બાજુમાં પીઠ કરીને પાછળના જોઈને માટલી ની પાછળ રાખીને ફોડી દેવામાં આવે છે પરંતુ મિત્રો હજી પણ આ ક્રિયા પૂરી થઈ નથી આને પૂરી કરવા માટે કરતા ને આત્મા ની મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. અને સ્નાન કરીને પવિત્ર થઇ જવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *