જે સ્ત્રી રસોઈમાં ઘરના મંદિરમાંથી આ 1 વસ્તુ નાખે છે, તેનો પરિવાર સદા રહે છે વૈભવશાળી.

Astrology

મિત્રો, આપણા હિન્દુધર્મમાં ચોખાને અન્નપૂર્ણા કહેવામાં આવે છે. માતા અન્નપૂર્ણા સૌની ભુખ દૂર કરે છે. ઘરની લક્ષ્મી સ્ત્રી હોય છે. સ્ત્રીઓ માતા અન્નપૂર્ણાને ખુશ કરવા માટે રસોઈ બનાવતી વખતે પોતાના જ ઘરના મંદિરમાંથી લઈને આ એક વસ્તુ જો રસોઈમાં નાખી દે તો પરિવાર ધન-વૈભવ અને ખુશિઓથી સંપન્ન રહે છે.

ઘરના મંદિરમાં આપણે સૌ પૂજા કરીએ છીએ અને પૂજા દરમિયાન આપણે ભગવાનને જે ચોખા ચડાવેલા હોય છે આ ચોખા માંથી ફક્ત પાંચ દાણા જ્યારે આપણા ઘરમાં ચોખા માંથી કોઈ વસ્તુ બનતી હોય એમાં અવશ્ય નાખજો. ભગવાનને ચડાવેલા પ્રસાદ કેટલો પવિત્ર હોય છે કે એના પાંચ દાણા રસોઈમાં નાખવાથી જ તેને ખાવાવાળા પરિવારના સભ્યોનું આરોગ્ય ખૂબ જ સારું રહે છે અને પરિવારના દરેક સભ્યોને લક્ષ્મીમાતા સિદ્ધ થાય છે.

ઘરના મંદિરમાં પૂજા માં આપણે તાંબાના કળશનો અવશ્ય ઉપયોગ કરીએ છીએ. આ કળશમાં પણ આપણે ચોખા રાખીએ છીએ. પૂજા સમાપ્ત થયા બાદ ઘણા લોકો આ ચોખાને જળમાં પધરાવી દે છે. પરંતુ મિત્રો આ ચોખાને ભગવાનને પ્રસાદ સમજીને રસોઈ કરતી વખતે થોડા થોડા તેમાં નાખવા જોઈએ જેથી આપણી સંપૂર્ણ રસોઈ ભગવાનનો પ્રસાદ બની જાય. અને કલાક પ્રત્યેક સભ્યોને આ રસોઈ ખવડાવવી જોઈએ.

ભગવાનની પ્રસાદ રુપી આ રસોઈ ખાવાથી પરિવારના દરેક સભ્યો રોગમુક્ત રહે છે. નકારાત્મક ઉર્જાઓ થી આપણને અને આપણા ઘરના સભ્યોની બચાવે છે. આપણા ઘરમાં પણ વધારો થાય છે. ગુરુવારના દિવસે ચોખામાંથી ભાત બનાવતી વખતે જો ચપટી હળદર નાખવામાં આવે તો ગુરુ પણ આપણાથી પ્રસન્ન રહે છે. તો મિત્રો ઘરના મંદિરમાંથી પૂજા દરમિયાન વપરાયેલા ચોખા પોતાની રસોઈમાં અવશ્ય ઉપયોગ કરજો. પ્રસાદ રૂપિયા ચોખાનો ઉપયોગ કરવાથી સાક્ષાત ભગવાનના આશીર્વાદ પરિવારના દરેક સભ્યો સુધી પહોંચી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *