સ્ત્રીઓ પિયરથી આ 3 વસ્તુઓ ન લાવે, પતિ મરી જાય છે. પરિણીત સ્ત્રીઓ અવશ્ય વાંચજો

Astrology

મિત્રો, દીકરી દરેક મા-બાપની લાડલી હોય છે. મા બાપના ઘરે દીકરી એક રાજકુમારીની જેમ રહે છે. પરંતુ દીકરી એ પારકું ધન કહેવાય એટલે દરેક મા-બાપ એકના એક દિવસે દીકરીને વિદાય કરે છે. દીકરીના લગ્ન વખતે ઘણીવાર માતા પિતા દીકરીને ગણેશજીની મૂર્તિ કે તસ્વીર ભેટ સ્વરૂપે આપે છે. શાસ્ત્રો અનુસાર દીકરી ઘરમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી એક સાથે હોવા લક્ષ્મીના આગમનનો સંકેત છે. ઘરમાંથી જતી લક્ષ્મીને ગણેશજી પણ તેની સાથે તમે ભેટમાં આપી દેશો તો દીકરીના પિયરને ધનની ખૂબ જ મોટી હાનિ થાય છે.

આમ કરવાથી દીકરી સુખ સમૃદ્ધિ તેની સાથે લઈને જાય છે એટલા માટે પિયરથી કદી પણ દીકરી ને ગણેશજીની મૂર્તિ કે તસવીર આપવી જોઈએ નહીં. જો તમારી દીકરી પિયર થી ગણેશજીની મૂર્તિ પોતાની સાસરીમાં લઈ ગઈ હોય તો દીકરી પાસેથી તે ગણેશજીની મૂર્તિ કે તસ્વીર પાછી મેળવી લેવી જોઈએ. તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. ગણેશજીની મૂર્તિ ખરીદી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગણેશજીની સુંઢ હંમેશા ડાબી બાજુ હોવી જોઈએ. જમણી બાજુ સૂંઢવાળા ગણપતિ નું વિધિ વિધાનથી પૂજન કરવામાં ન આવે તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.

પિયરથી સાસરે જતી દીકરીને લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર પણ ન આપવી જોઈએ. લક્ષ્મીજી ધન વૈભવના દેવી છે. દીકરી પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. એટલે લક્ષ્મીસ્વરૂપ દિકરીની સાથે માતા લક્ષ્મીની પણ જો ઘરમાંથી વિદાય કરવામાં આવે તો દીકરીના પિયર પક્ષને ખૂબ જ ધનહાનિ થતી હોય છે. તે માટે કોઈપણ દીકરીએ પિયર માંથી માતા લક્ષ્મીની મૂર્તિ કે તસ્વીર પણ સાસરીમાં લાવવી જોઈએ નહીં. કોઈપણ દીકરીએ પોતાના પિયરથી ગણેશજી તથા માતા લક્ષ્મીની મૂર્તિ કે તસ્વીર સાસરીમાં લઈ જવી જોઈએ નહીં. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *