પોતાના ઘરની આ સાત વસ્તુઓ કોઈને એ આપવી જોઈએ નહીં, નહીં તો થઈ જશો બરબાદ.

Astrology

મિત્રો આજે અમે તમને કંઈ છું કે કેટલું પણ જરૂરી હોય તો પણ તમારા ઘરની આ 7 વસ્તુઓ કોઈને ઉધાર કે દાન આપવું જોઈએ નહીં નહિ તો તમારા ઘરની લક્ષ્મી બીજાના ઘરે જતી રહેશે.

1. શનિવાર અને મંગળવારના દિવસે લોખંડના વાસણ કોઈને આપો તો ભગવાન સની ક્રોધિત થઈ જાય છે. શનિવારના દિવસે તમારે કોઈ વ્યક્તિ જોડેથી ઉધાર લેવું જોઈએ નહીં અને ખરીદીને પણ લાવવું જોઈએ નહીં. શનિવારના દિવસે લોખંડ ના વાસણ ખરીદવા શનિદેવની કરવા બરાબર છે. તેથી ધ્યાન રાખવું જોઈએ કે શનિવારના દિવસે કોઈ વ્યક્તિ જોડે થી લોખંડનો વાસણ ઉધાર માગવું જોઈએ નહિ અને ખરીદીને પણ ન લાવવો જોઈએ.

2. ભગવાનની પૂજા ની અંદર લાલ વસ્તુનો ઉપયોગ કર્યો હોય તો તે વસ્તુ કોઈને આપવી જોઈએ નહીં. લાલ કપડાં કે કોઈપણ પ્રકારની લાલ વસ્તુ હોય તો તે કોઈને આપવી જોઈએ નહીં. તમે કોઈ લાલ વસ્તુ આપો તો તમે દેવી-દેવતાઓનું અપમાન કર્યું કહેવાશે અમે તમારા ઘરમાંથી માતા લક્ષ્મી અને દેવી દેવતા જતા રહેશે.

3. માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને ભગવાન ગણેશની સાથેની મૂર્તિ તમારે કોઈને આપવી જોઈએ નહીં પરંતુ જો તમને કોઈ વ્યક્તિ ગિફ્ટ આપે તો તરત તમારે લઈ લેવી જોઈએ. મા લક્ષ્મી સાથે જોડાયેલી ફોટો તમારે કોઈ વ્યક્તિની આપવી જોઈએ નહીં.

4. મિત્રો કોઈ વ્યક્તિ તમારાથી નારાજ હોય અને તમને લાગે કે તે વ્યક્તિ તમને કોઈ પ્રકારની મુશ્કેલી હોય તો, તે વ્યક્તિ તમને દુશ્મન માનતો હોય તે વ્યક્તિ જોડે થી કોઈપણ પ્રકારની વસ્તુ લેવાથી તમારે બચવું જોઈએ. જો તમે તે વ્યક્તિ પાસેથી કોઇપણ પ્રકારની વસ્તુઓ લો તો તમે તમારા ઘરમાં મુશ્કેલીઓને આમંત્રણ આપો છો અને જો તમને લેવા ની મજબૂરી હોય તો તો તમારે તે વસ્તુ તમારા ઘરમાંથી નાખી ની તમારે ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ.

5. શનિવાર મંગળવાર અને ગુરુવાર આ ત્રણ દિવસ એવા હોય છે કે જે દિવસે તમારે તમારા ઘરની અંદર તેલ લઇને આવવું જોઇએ નહીં. ખાવાનું તેલ હોય તો તમારે ભૂલથી પણ ન લાવવું જોઈએ. શનિવારના દિવસે તમે તેલનું દાન જરૂર કરી શકો છો જો કોઈ વ્યક્તિ તમારી જોડેથી ઉધાર માંગવા આવે તો તેને તમે તેલ આપી શકો છો.

6. તમારા કપડા કોઈને આપવા જોઈએ નહીં. જે તમારી ઓળખાણ ના હોય ત્યાં ગરીબની તમે તમારા કપડાં દાનમાં આપી શકો છો. પરંતુ તમારે તમારી ઓળખાણવાળા લોકોને તમારા કપડાં આપવા જોઈએ નહીં કારણ કે કપડા ઉપર કોઈપણ પ્રકારની તાંત્રિક વિદ્યા થઈ હોય તો તેનો પ્રભાવ તમારા જીવનમાં પડી શકે છે.

7. તમારા દ્વારા ઉપયોગ કરાયેલું રૂમાલ, રૂમાલ આવા જીવનને સકારાત્મક અને નકારાત્મક તેને તેની પાસે રાખે છે તે માટે ભૂલથી પણ તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ રૂમાલ કોઈ અન્ય વ્યક્તિની અથવા તો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવેલું રૂમાલ તમારે ઉપયોગમાં લેવો જોઈએ નહીં. જો તમે એવું કરો છો તો સાક્ષાત સકારાત્મકતા અને બીજા વ્યક્તિને પાસે મોકલવાની અને નકારાત્મકતાની તમારી પાસે બોલાવવાની ભૂલ કરો છો અને ગરીબીનો પણ સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *