ફટકડીને તમારા ઘરના આ ખૂણામાં રાખી દો. તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. કરોડપતિ બનતા કોઈ નહિ રોકી શકે.

Astrology

મિત્રો ફટકડીને આ જગ્યા ઉપર રાખવાથી તમારી બધી જ ઇચ્છાઓ પૂરી થશે. તમને કરોડપતિ બનતા કોઈ નહી રોકી શકે. મિત્રો આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે ફટકડીથી ઉપાય કરવાનો છે. મિત્રો ઘણા બધા લોકોએ ફટકડી વિશે સાંભળ્યું હશે. તમે કોઈપણ કરિયાણાની દુકાને જશો અને કહેજો કે ફટકડી જોઈએ છે તો તમને તરત જ તે ફટકડી આપી દેશે.

મિત્રો ફટકડીને તમારા ઘરમાં સ્ટોર પણ કરી શકો છો. મિત્રો ઘણા લોકો પાણીને સાફ કરવા માટે ફટકડી નો ઉપયોગ કરે છે પરંતુ આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય તમારા ઘરમાં નેગેટિવિટી ને દૂર કરશે. તમારી જિંદગીમાં પ્રોબ્લેમ દૂર કરશે અને મિત્રો ખાસ વાત કે ફટકડી ના ટોટકા પણ કરવામાં આવે છે
મિત્રો આ ઉપાય કરવાથી કોઈપણ સાઈડ ઈફેક્ટ નથી થતી. સૌથી પહેલાં જો તમને ખરાબ સપના આવતા હોય અને જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય અને જો તમારા બાળકોને કોઈ એવી સમસ્યા છે તો મિત્રો તમારે શું કરવાનું છે તો તમારે એક ફટકડી લેવાની છે અને કાચના ગ્લાસમાં પાણી ભરીને તેની અંદર નાખવાની છે.

મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારે આ પાણીને પીવાનું નથી જે પણ વ્યક્તિને ખરાબ સ્વપ્નો આવતાં હોય, તમારું બાળક ઊંઘી ન શકતું હોય કે પછી તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો તમારે તમારા બેડની નીચે પાણીનો ગ્લાસ ભરીને રાત્રે રાખી દેવાનો અને મિત્રો સવારે ઊઠીને તમે તમારી માટે આ ઉપાય કર્યો છે તો તમારે તમારા માથા ઉપર થી ત્રણ વખત ઉતારી લેવાનો છે અને જો કોઈ બીજા માટે કર્યો છે કે બાળક માટે કર્યો હોય તો તેની ઉપરથી તમારે ત્રણ વખત ઉતારી લેવાનો છે અને તમારે આ પાણી ને બાથરૂમ માં જઈ ને ફેંકી દેવાનું છે મિત્રો આવું તમારે ત્રણ દિવસ સુધી કરવાનું છે. તમને ખરાબ સપના આવતા બંધ થઈ જશે અને તમને ઉંઘ પણ સારી આવશે.

જો મિત્રો તમારી કોઈ દુકાન હોય તમારો કોઈ બિઝનેસ હોય કે તમે નાનો વેપાર કરી રહ્યા છો ને તમારું બરાબર રીતે કામ નથી ચાલી રહ્યું અથવા તો તમારો ધંધો ચાલતો ન હોય કોઈ પ્રોબ્લેમ આવી જતા હોય તમને એવું લાગી રહ્યું છે કે આ જગ્યા ઉપર વાસ્તુ દોષ થઈ ગયો છે અથવા તો કોઈ નેગેટિવિટી આવી ગઈ છે. મિત્રો આ સમસ્યા તમારા ઘરમાં પણ થઇ શકે છે તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં પૈસાની આવક ખૂબ થાય છે પરંતુ અટકતા નથી અથવા તો ક્યારેક ક્યારેક પૈસાની આવક જ બંધ થઈ જતી હોય છે ઘરમાં નેગેટિવિટી ઘર કરી ગઇ હોય તમને એવું લાગી રહ્યું છે કે કોઈની ખરાબ નજર તમારા ઘરમાં લાગી ગઈ હોય અને જો તમને ઘરમાં ગમતું ન હોય હમેશાં ઘરમાં એકબીજા સાથે ઝઘડો ચાલી રહ્યા હોય તો મિત્રો તમારે એક નાનો ફટકડીનો ટુકડો લેવો જોઈએ.

મિત્રો હવે તમારે ફટકડીના ટુકડાને એક તપેલીમાં નાખીને તેમાં પાણી નાખીને તેને ગેસ ઉપર ગરમ કરી અને અથવા તો તમે ફટકડીનું ચૂર્ણ બનાવીને પાણીની અંદર નાખીને પછી પણ ગેસ ઉપર મૂકીને તે પાણીને ઉકાળી શકો છો અથવા તો ટુકડો નાંખીને પણ તમે ગરમ કરી શકો છો. તમે જે દિવસે ઉપાય કરો છો તે દિવસે પણ તમે પાણીનો પાણીને ઉકાળી શકો છો. જો તમે જો તમે ઓફિસમાં કરવા જઈ રહ્યા છો તો તમારે એક દિવસ પહેલાં જ પાણીને ગરમ કરી રાખવું જોઈએ. હવે મિત્રો તમારે શું કરવાનું છે તેમાંથી થોડું પાણી લેવાનું છે અને જ્યારે તમે ઘરમાં અથવા તો ઓફિસમાં પોતું મારો એટલે કે સવારે તમે તે પાણી પોતા મારવા માટે યુઝ કરો છો ઉપયોગ કરો છો તેની અંદર તમારે આ ફટકડીનું પાણી ભેળવી દેવાનો છે

અને મિત્રો તમે આવું નથી કરવા માંગતા તો તમારે પાણીની બોટલ ભરી લેવી જોઈએ એટલે કે તે હોય એની બોટલ ભરી લેવી જોઈએ અને પછી તમારે તમારા ઓફિસની અંદર અથવા તો ઘરની બધી જગ્યાએ સ્પ્રે કરવો જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે આ ઉપાય કરો છો ત્યારે તમારે ત્રણ દિવસ સુધી કરવાનો છે. વચ્ચે એક દિવસ પણ તમારે ચુક્વાનું નથી નહીંતર ઉપાય નિષ્ફળ થઈ જશે. એટલા માટે ત્રણ દિવસ સુધી લગાતાર તમારે આવું કરતો રહેવાનું છે મિત્રો આ ઉપાય કરવાથી તમને કોઈ લાભ નથી થતો તો તમે દરેક મહિને આ ઉપાય કરી શકો છો એટલે કે મહિનામાં ત્રણ દિવસ આવી રીતે કરી શકો છો.

મિત્રો તમારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ ન હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો કારણ કે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં પ્રોબ્લેમ નહી આવે હંમેશા પ્રોબ્લેમ દૂર રહેશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એનર્જી ખૂબ જ વધી જશે સકારાત્મકતા વધી જશે કોઈની ખરાબ નજર લાગી ગઇ હોય હકીકત હોય તે પણ દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *