મિત્રો મંગળસૂત્ર કોઈપણ પત્ની માટે તેનું મહત્વ ખૂબ વધારે હોય છે હિન્દુ ધર્મમાં તેને વિવાહ સંસ્કાર નું સૌથી મહત્વનું અંગ માનવામાં આવે છે. જેના વગર વિવાહ સંપન્ન માનવામાં આવતા નથી. મંગળસૂત્ર સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે અને વિવાહ જીવનને સંપન્ન બનાવે છે. મંગળસૂત્ર નો ઉલ્લેખ ગુરુ શંકરાચાર્ય ની પ્રસિદ્ધ પુસ્તક સૌન્દર્યલહેરી માં મળે છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ મહિલાઓએ તેના પતિના લાંબા જીવન માટે મંગળસૂત્ર તેના ગળામાં પહેરી છે એવું માનવામાં આવે છે કે છઠ્ઠી સદીમાં ભારતની સ્ત્રીઓએ વિવાહ પછી મંગળસૂત્ર પહેરવાની પરંપરા શરૂ કરી હતી. ત્યારથી આ પરંપરા આજ સુધી ચાલી આવી છે.
વિવાહ પછી પહેરવા વાળા આભૂષણ
શિવા પછી મહિલાઓ વિછીયા બંગડીઓ, પાયલ, ગળાનો હાર, બાજુબંધ અને મંગળસૂત્ર સામેલ છે મહિલાઓ માટે આ બધા આભૂષણો સુહાગની નિશાની માનવામાં આવે છે. જૂની પેઢીના જીવિત રહેવા સુધી પહેરવામાં આવે છે.
વિવાઈ સ્ત્રીનું રક્ષાકવચ મંગલસૂત્ર
મંગળસૂત્ર વિવાહિત સ્ત્રીઓની સુરક્ષા કવચ અને સુહાગ અને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. મંગળસૂત્ર ને કદી ગળામાંથી ઉતારવું ના જોઈએ તેવી માન્યતા પાછળ એક કારણ છે તમે જોયું હશે કે મંગળસૂત્ર માં કાળા મોટી હોય છે. પરંતુ તમે કદી વિચાર્યું છે કે મંગળસૂત્ર ફક્ત કાળા મોતીનુ કેમ ઉપયોગ કરવામાં આવે છે? મોતી વિના એ દોરો અધૂરો માનવામાં આવે છે.
હિન્દુ માન્યતા અનુસાર એ ભગવાન શિવ અને તેમની પત્ની પાર્વતી ના વચ્ચે એક બંધન નું પ્રતિક છે. મંગળસૂત્ર માં સોનુ ને દેવી પાર્વતી અને કાળા મોતી એ ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. શિવ અને પાર્વતી સૌથી સફળ વૈવાહિક જીવનના ઉદાહરણ છે. એક સફળ વૈવાહિક જીવન પામવા માટે હિંદુ ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે છે. સોનુ અને કાળા મોતી સ્ત્રીઓના વૈવાહિક જીવનને સફળ બનાવી છે. અને ખરાબ નજરથી બચાવવા નો પણ કામ કરે છે. એતો માનવામાં આવે છે કે મંગળસૂત્ર માં દિવ્ય શક્તિઓ હોય છે સોનું અને કાળા મોતીનુ સંયોજન પતિ-પત્નીની કોઇપણ પ્રકારની ખરાબ શક્તિ થી બચાવી છે.
જ્યારે એક સ્ત્રી રોજ મંગળસૂત્ર પહેરે છે ત્યારે તે પોતાના પતિના સાથે પોતાના સંબંધને દરેક બુરાઈથી બચાવવા નું કામ કરે છે. તમે જોયું હશે કે મંગળસૂત્ર મા 9 મોતી હોય છે. તે નવ મોતી ઉર્જા ના વિવિધ પ્રકાર નું સ્વરૂપ છે. આઉજા પતિ અને પત્નીની કોઈપણ પ્રકારની ખરાબ ઉર્જાથી બચાવે છે. આ મુદ્દે ના બધા તત્વોને વાયુ જળ પૃથ્વી અને અગ્નિ શક્તિ માનવામાં આવે છ. આ ચારે ધતુર સ્ત્રી અને પુરુષના સંબંધને ખૂબ જ મજબૂત બનાવે છે.
જ્યોતિષ અનુસાર મંગલસૂત્રની મંગલ કારક માનવામાં આવે છે.મંગળસૂત્ર રહેલું સોનું કુંડળીના બુધ ગ્રહ મજબુત બનાવે છે. બુધ ખુશાલ દાંપત્યજીવનનો કારક ગ્રહ છે. મંગળસૂત્ર માં રહેલા કાળા મોતી સની, રાહુ,કેતુ,અને મંગળ ગ્રહના ખરાબ પ્રભાવોથી રક્ષણ આપે છે. અને મંગળસૂત્ર પહેરવાથી પતિ-પત્નીના જીવનમાં હંમેશા ખુશાલી બની રહે છે