ભાગ્યશાળી છોકરીઓની આ હોય છે પહેચાન. શરીર પર ખાસ હોય છે આ પંદર નિશાન..

Astrology

મિત્રો આજે અમે તમને જણાવવા માગીએ છીએ એવા નિશાન વાળી સ્ત્રી પતિ માટે ભાગ્યશાળી હોય છે જે ઘરમાં સુખ લાવે છે. ભાગ્યશાળી મહિલાઓની થોડી વિશેષતાઓનો વિશે અમે તમને વાત કરીશું.

આંખો
બિલાડીની જેવી આંખોવાળી છોકરીઓના જીવનમાં પ્રેમ અને સુખમય હોય છે એના સિવાય જે મહિલાઓના આજના સફેદ ભાગ ની બાજુમાં દેખાતું હોય તે તેના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે

માથા પર તિલ
મહિલાનાં માથા પરથી હોય તેના પરિવાર માટે ભાગ્યશાળી ગણાય છે

ડાબા ગાલ પર તલ
જે મહિલાના ડાબા ગાલ પર તલ હોય છે તે ખાવાની ખૂબ શોખીન હોય છે જમવાનું બનાવવાની પણ શોખીન હોય છે અને તે પોતાની જમવાનું બનાવીને પરિવાર ના દિલ પર રાજ કરી છે

નાક પર મસો
નાક પર તલ હોય તો તે એવું દેખાડે છે કે આવી મહિલા કિસ્મત ખૂબ જ સારું હોય છે તે કિસ્મતથી ધનવાન હોય છે

શરીર પર તલ
જે મહિલાઓના શરીર પર વધારે તલ અને મસા હોય તો પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે

ઊંડી નાભિ
જે સ્ત્રીની નાભિ ઉંડી હોય છે અને ગોળ હોય છે તે તે જીવનમાં ખૂબ જ સુખ ભોગવે છે જે સ્ત્રી ની નાભી આસપાસ મસો કે તલ હોય તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે

પગ
જે મહિલાઓના પણ સારી રીતે વિકસિત અને ગુલાબી હોય છે તેવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે મહિલા તેના પતિ અથવા પ્રેમી અને પુરુ સુખ આપે છે

અંગુઠો
જે મહિલાઓનો ગોળ હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે

પગની આંગળીઓ
જે મહિલાઓના પગના આંગળીઓ એક સમાન લંબાઈ હોય છે તેવી મહિલાઓ તેને પુરી જિંદગીમાં ખુશ જ હાંસિલ કરે છે. જે મહિલાઓના પગના આંગળીઓ એકબીજા થી જોડાયેલું હોય છે તે ધનવાન અને કોમળ હોય છે આવી મહિલાઓ રાજયોગ ભોગવે છે. જે મહિલાઓના પગ પર શંખ કમળ અથવા ચક્ર દોરેલું હોય તે કિસ્મતની ધનવાન હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *