મરેલા માણસના ઘરેણા કદી ન પહેરવા જોઈએ. વાંચો કેમ.

Astrology

મિત્રો જ્યારે પણ કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેના વસ્તુઓને દાન આપી દેવી જોઈએ કે નષ્ટ કરી દેવી જોઈએ.મિત્રો ઘણી કીમતી વસ્તુઓ એવી પણ હોય છે કે તેને નષ્ટ કરતાં મનુષ્ય સંકોચ અનુભવે છે તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે વાત કરીશું.

મિત્રો આજે અમે તમને ઘરેણા ની વાત કરીશું જ્યારે કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય છે ત્યારે તેની પાસે ઘણા ઘરેણા હોય છે તો ઘરેણાનું શું કરવું જોઈએ તેના વિશે વાત કરીશું
મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા ઉર્જા સ્વરૂપે નિષ્ક્રિય બની જાય છે અને ભૌતિક શરીરનો ત્યાગ કરીને તે બીજી દુનિયામાં જતી રહે છે અને તે વ્યક્તિ સાથે જોડાયેલી વસ્તુઓ પણ ઉર્જા ગુમાવી દે છે તેથી તેની સાથે જોડાયેલી વસ્તુઓ નો ઉપયોગ કરવાથી તમારી સકારાત્મક ઊર્જાને નકારાત્મક ઊર્જામાં બદલાઈ જાય છે ધર્મશાસ્ત્રોમાં વાળા લોકો કોઈ મૃતક સાથે જોડાયેલી વસ્તુને નષ્ટ કરવા તૈયાર રહે છે પરંતુ તેની સ્વરૂપે કોઈ ને કોઈ વસ્તુ તેમની સાથે રહેવા દે છે પરંતુ તે એ નથી જાણતા કે તેમના દ્વારા આવું કરવાથી તે તેમની માનસિક રૂપથી કમજોર કરે છે અને તેમને તે દુઃખદ ભાવનાથી કદી છુટકારો મેળવવા દેતું નથી.

તમારા અને મૃતક બંનેના હિતમાં છે કે તમે તે વસ્તુઓને જલાવી દો કે દાન કરી દો. પરંતુ મૃતક સાથે જોડાયેલા સોનાના ઘરેણા દાન કે નષ્ટ કરી શકાતા નથી.
આવી સ્થિતિમાં એક ઉપાય ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. જોઈ મૃત વ્યક્તિ તમારા પિતા ભાઈ બહેન કે મા હોય તો મૃત્યુના સમયે તેમના શરીર ઉપર ન હોય તે ઘરેણા તેમના પરિવાર કેસર દાસ સંબંધીઓની વહેચી શકાય છે. કોઈ વ્યક્તિના મૃત્યુ નો અંદાજ લગાવ્યો હોય અથવા તો કોઈ વ્યક્તિના મૃત્યુ દર્દનાક હોય તેવા માણસ જોડે થી નીકળેલા ઘરેણા જેવા કે પાયલ ચેન કે અંગૂઠી ને પરિવારના કોઈ સદસ્યની આપી શકાય છે અરે તમે આવા આભૂષણોને તમારા ઉપયોગ માટે લેવા ઈચ્છતા હોય તો કોઈ સોની પાસે જઈને તેના બદલામાં નવા ઘરેણા લેવા જોઈએ પરંતુ આવું કોઈ આભૂષણ સ્ત્રી નું મંગળસૂત્ર હોય જે એક સ્ત્રીએ આખી જિંદગી સંભાળીને રાખી હોય અને તેનાથી કદી દૂર ન કર્યું હોય તો તેને નસ્ટ કરવામાં જ તમારી ભલાઈ છે.

તેના સિવાય બીજો પણ ઉપાય છે કે મૃતકના ઘરેણાની પવિત્ર પાણીમાં આખી રાત રાખી મુકીને પછી ઉપયોગમાં લઇ શકાય છે. મિત્રો સાથે પણ ધ્યાન રાખવું જોઈએ કે મૃતક ની મન પસંદ ચીઝ અને મૃતકે વાપરેલી વસ્તુઓનો ઉપયોગ કરવો ન જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે તે વસ્તુ લાંબા સમય સુધી તેમની ઊર્જાને એકત્ર કરતી હોય છે પરંતુ હા તેના પછી પણ જો ઉપયોગ કરવો જ પડે તો તેનું પણ એક ઉપાય ગરુડ પુરાણમાં આપેલું છે. મૃત્યુના ચાલીસ દિવસ પછી તે વસ્તુ મૃતકની ઉર્જાથી સુરક્ષિત થઈ જાય છે. સાથે તમને એ પણ કહીએ કે તમે મૃતકના ઘરેણા ની વેચીને ધન એકઠું કરવા માંગું છું તો તો તમે એ ધન ને કોઇ દિવસ તમારા માટે ઉપયોગમાં લઇ શકશો નહીં.

અને તમારું ધન ખોટી જગ્યાએ જવાનું નક્કી થશે અને જો તમે એવું કરવું હોય તો તે ધન અન્ય કોઈ સારા કાર્યો માટે ઉપયોગ કરો. જો કોઈ મૃતકના આભૂષણ ઉપહાર સ્વરૂપે મળ્યા હોય તો એ જરૂર જાણી લેવું જોઈએ કે મૃતક જાદુ અનુષ્ઠાનમાં જોડાયેલું ન હોય કારણ કે એવું હોય તો તે તમારા જીવનને મુશ્કેલીમાં મૂકી શકે છે. મૃત્યુ પછી કોઈ મૃતકની વસ્તુઓ સંભાળી રાખું ખોટું નથી પરંતુ એવું કરવાથી ગમે તે મૃતકના મુક્તિના માર્ગ ને ખલેલ પહોંચાડો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *