રક્ષાબંધન પછી ચમકશે આ રાશિની કિસ્મત.

Astrology

મિત્રો રક્ષાબંધન ને ખૂબ જ પવિત્ર તહેવાર ગણવામાં આવે છે. બહેન ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન તહેવાર ઉજવે છે. રક્ષાબંધનના દિવસે અમુક રાશિઓ એવી છે કે જેમને કિસ્મત ચમકવા જઈ રહી છે મિત્રો શાસ્ત્રો ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ૮૮૦ વર્ષ પછી આ રાશિની કિસ્મત ચમકી જશે. મિત્રો તમે અત્યાર સુધી ગરીબીમાં જીવન વ્યતીત કરી રહ્યા હોય તો તમારા ઘરમાં દરિદ્રતા હોય, આર્થિક સમસ્યા હોય, ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય, પતિ-પત્ની વચ્ચે ઝઘડા હોય, વૈવાહિક જીવન બરાબર ચાલી રહ્યું ન હોય કે પછી ધનને લગતી ખૂબ મોટી સમસ્યા હોય કે પછી પૈસા તો ખૂબ જ છે પણ પૈસા ટકતા ન હોય આવી કોઈ સમસ્યા હોય તો તમારી તિજોરીમાં પૈસાની આવક ઓછી થઈ રહી હોય આજના દિવસે તમે અમે તમને બતાવીશું તેવા ઉપાયો જે અમુક રાશિઓને કરવા જોઈએ આ રાશિવાળા લોકોને કિસ્મત ચમકવા જઈ રહી છું.
રક્ષાબંધનના તહેવાર ઉપર સૂર્ય મંગળ અને બુધ એક રાશિમાં થઈ રહેવા જઈ રહ્યા છે તેના કારણે સારા યોગ બની રહ્યા છે.

1. મેષ રાશિ
મેષ રાશિવાળા લોકોના જીવનમાં જે પણ આર્થિક સમસ્યાઓ છે તે દૂર થવા જઈ રહી છે, ધનમાં વૃદ્ધિ થવા જઈ રહી છે, નોકરી-ધંધામાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તે દૂર થવા જઈ રહી છે, તમે કોઈને ઉધાર પૈસા આપ્યા હોય તો તે તમને પરત મળી જશે અને રક્ષાબંધનના દિવસ પછી તમે જે પૈસા મેળવવા માંગો છો તે યોગના કારણે તમે મેળવી શકશો. ધનમાં વૃદ્ધિ નોકરીમાં વૃદ્ધિ થશે તમારી તિજોરી પૈસાથી જરૂર ભરાઈ જશે અને માતા લક્ષ્મી આ રાશિવાળા પર પ્રસન્ન થવાના છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મી જરૂર પ્રવેશ કરશે અને તમારી મુશ્કેલીઓ ની જરૂર દૂર કરશે.
2. કન્યા રાશિ
કન્યા રાશિવાળા જાતકો માટે ખૂબ જ સારા સમાચાર છે. આ રાશિવાળા લોકો નો પ્રવાસ ખૂબ મોટો થઈ શકે છે દેશ વિદેશ માતમે ફરી શકો છો પ્રવાસના યોગ બની રહ્યા છે. રક્ષાબંધન પછી આવકમાં વૃદ્ધિ થશે,બનતા કાર્યો બગડી જતા હોય તે બનવા લાગશે,તમારેએવી કોઈ ઈચ્છા છે જે લાંબા સમયથી પૂર્ણ થઇ રહી ન હોય રક્ષાબંધન થી આ રાશિવાળા લોકોને ઈચ્છાઓ પૂર્ણ થશે. આ રાશિવાળા લોકોને શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને વિધિવત રીતે પૂજા કરવી જોઈએ. સૌથી પહેલાં ગાયના ઘીનો દીવો કરવો જોઈએ વિધિવત રીતે પૂજા કરવી જોઈએ સુગંધિત અગરબત્તી કરવી જોઈએ. ભગવાનને ભોગ લગાવવો જોઈએ ફૂલ અર્પણ કરવા જોઈએ.ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ આ રીતે કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને ધનની વર્ષા જરૂર થશે.
3. મિથુન રાશિ
સર્વસિદ્ધિ યોગ ના કારણે બગડી જતાં કાર્યો બનવા લાગશે. મને કાર્યોમાં સફળતા જરૂર મળશે તમે થોડી જ મહેનત કરશો તો પણ તમને સફળતા જરૂર મળશે તમારી બુદ્ધિ બમણી થશે અને તમારા પૈસા કોઈપણ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આ સારામાં સારો સમય છે ૮૮૦ વર્ષ પછી આ સર્વસિદ્ધિ યોગ ના કારણે તમે કોઈપણ જગ્યાએ પૈસા ઈન્વેસ્ટ કરવા માગું છું અને તમે કરી શકો છો તો તેનું વળતર પણ સારું મળી શકે છે એટલા માટે ધનની આવક થશે અને ધનમાં વૃદ્ધિ થશે.
4. કુંભ રાશિ
કુંભ રાશિવાળા જાતકોના જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. આ રાશિવાળા લોકોને રક્ષાબંધન પછી તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે એટલા માટે તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ. બહાર ન જમવા જવું જોઈએ જંક ફૂડ ન ખાવું જોઈએ, એવી કોઈપણ વસ્તુ ન ખાવી જોઈએ જેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે. એટલા માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો બીજી વાત કરીએ તો પૈસાને વૃદ્ધિ થશે, આ રાશિવાળા લોકોના જીવનમાં ધનની વૃદ્ધિ થશે, પૈસાથી તિજોરી ભરાઈ જશે,માતા લક્ષ્મી તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે ગજકેસરી યોગ ના કારણે ખૂબ સારા સંયોગ બની રહ્યા છે સફળતા જરૂર મળશે તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા હોય તો રક્ષાબંધન પછી જરૂર કરવું જોઈએ. ગજકેસરી યોગ ના કારણે તમે કોઈ પણ ધંધો શરૂ કરશો કે નોકરી શરૂ કરશો તેમાં તમને સફળતા જલ્દી મળશે અને ધનમાં વૃદ્ધિ થશે.
5. મકર રાશિ
મિત્રો આ રાશિવાળા લોકોને કિસ્મત હવે ચમકવા જઈ રહી છે. ધનના ખૂબ સારા યોગ બની રહ્યા છે. કોઈપણ જગ્યાએ તમારું ધન ફસાઈ ગયું હોય તો તમને રક્ષાબંધનના દિવસ પછી તરત જ પાછું મળી જશે. રક્ષાબંધનના દિવસે હનુમાનજીના મંદિરે જવું જોઈએ અને હનુમાનજીના મંદિરે જઈને તમારી હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, હનુમાનજીને જમણા હાથ ઉપર એક રાખડી બાંધવી જોઈએ આવું કરવાથી હનુમાનજી ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. ગજકેસરી યોગ ના કારણે હનુમાનજીના મંદિરે જશો અને હનુમાનજીને એક રાખડી બાંધશો તો હનુમાનજી પ્રસન્ન થઈને તમારા જીવનમાં ધન-ધાન્ય ના ભંડાર શરૂ કરી દેશે અને સાથે-સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે અને તેના કારણે તમારા જીવનમાં વૃદ્ધિ થશે તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થશે તમે કોઈ નવા કાર્ય કરવા માંગો છો તો રક્ષાબંધન પછી જરૂર કરવું જોઈએ.
6. મીન રાશિ
આ રાશિવાળા લોકોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ વિદેશ જવાના યોગ બની રહ્યા છે, જો તમે મકાન લેવાની જ રાખજો તમારી ઘર ખરીદી લેવું જોઈએ કારણકે ગજકેસરી યોગ ના કારણે સર્વસિદ્ધિ યોગ ના કારણે તમે મકાન ખરીદો તો તેમાં તમને ખૂબ સારો ફાયદો થશે અને નવા ઘરની અંદર આર્થિક સમસ્યા, નકારાત્મક ઉર્જા, ગરીબી દરિદ્રતા બધું જ દૂર રહેશે એટલા માટે તમારે ઘર ખરીદવા માગતા હોય તો ખરીદી લેવું જોઈએ. આ રાશિવાળા લોકોને ધનમાં વૃદ્ધિ થતી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને 580 વર્ષ પછી સર્વસિદ્ધિ યોગ અને રવિ યોગ નું નિર્માણ થઇ રહ્યું છે એટલા માટે તમે કોઈ નવા કાર્ય કરવા માંગો છો તો તમે કરી શકો છો સાથે સાથે હનુમાનજીના મંદિરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને હનુમાનજીની ગદા માં તમારે એક રાખડી જરૂર બાંધવી જોઈએ આવું કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે હનુમાનજીની ગદા તમારી રક્ષા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *