ભૂત હોય છે કે નહી? શું કહે છે ધર્મ અને વિજ્ઞાન..

Astrology

ભૂત છે કે નહીં એ વાતને લઈને હંમેશા વાદ-વિવાદ થતો રહે છે જો તમે પણ ભૂત પ્રેત વિશ્વાસ રાખો છો તો આવું કરવા વાળા તમે એટલા માણસ નથી. દુનિયામાં ઘણા લોકો અને બીજી સંસ્કૃતિ વાળા લોકો ભૂત-પ્રેત સાથે બીજી દુનિયામાં રહેવાવાળા લોકો પર ભરોસો કરે છે. જોકે ભૂત પર વિશ્વાસ કરવો એ દુનિયાની ઘણી વિધિઓ માની એક છે. દુનિયામાં હજારો લોકો ભૂત પ્રેત ની વાર્તાઓ વાંચી અને તેના પર બનેલી ફિલ્મો જુએ છે એવામાં સવાલ એવું છે કે વાસ્તવમાં ભૂત હોય છે કે નહીં
ભૂત પર ભારતના લોકોને મગજમાં પેઢીઓથી જોડાયેલા છે ભારત જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં ભૂત પ્રેત વિશે ઘટનાઓ જોવા મળે છે. ભારતમાં ઘણા ભૂત પીડિત સ્થાન છે ભાણગઢ ની ઈમારત, મકાનો, કિલ્લાઓ છે.

હિંદુ ધર્મ અનુસાર ભૂત પ્રેત, લોકકથા અને સંસ્કૃતિમાં અલૌકિક પ્રાણી હોય છે જે કોઈ મૃત ની આત્મા થી બને છે ગરુડ પુરાણમાં પણ ભૂત-પ્રેતના વિષયમાં વિસ્તૃત વર્ણન છે સાથીઓ ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ ભૂખ્યું તરસ્યું અને સંભોગ સુખ વીરકત, રાગ, ક્રોધ, દુર્ઘટના, હત્યા વગેરે તે મૃત્યુ પામી હોય તે ભૂત બનીને ભટકે છે એવું પણ માનવામાં આવે છે કે જે કોઈની કોઈ ઈચ્છા અધૂરી રહી જાય તો અને જે પુનર્જન્મ માટે સ્વર્ગ અથવા નથી જઈ શકતા તે ભૂત બને છે. ભૂત પ્રેત બનવાનું કારણ કોઇ હિંસક મૃત્યુ કે કે મૃતકના જીવનના અનિશ્ચિત બાબત હોઈ શકે છે અથવા તો તેમની અંતિમવિધિ યોગ્ય સંસ્કારથી કરવામાં આવી નથી એવું કોઈપણ કારણ હોઇ શકે છે.

શ્રીમદ્ ભાગવતમાં પણ ધુત્કારી નો પ્રેત બની જવાનો વર્ણન આવે છે. આત્માના ત્રણ સ્વરૂપ માનવામાં આવે છે જીવાત્મા પ્રેતાત્મા અને સૂક્ષ્મ આત્મા. જે ભૌતિક શરીરમાં રહે છે તેની જીવાત્મા કહેવામાં આવે છે. જીવાત્માનું વાસના અને કામનાને શરીરમાં નિવાસ થાય છે તેને પ્રેતાત્મા કહે છે. આત્મા જ્યારે સુકતમ શરીરમાં પ્રવેશે છે ત્યારે તેને સૂક્ષ્મ આત્મા કહેવામાં આવે છે. ભૂત ની શક્તિ અને ગતિ અપાર હોય છે. તેમની વિવિધ જાતિઓ હોય અને તેમને ભૂત પ્રેત ડાકણ ચુડેલ રાક્ષસ પિસાચ યમ સાંગણી વગેરે કહેવામાં આવે છે.

વિજ્ઞાનની ભાષામાં જ્યારે ભૂતના વિશે વિચારવામાં આવે છે તો સૌથી પહેલા એ વાત સામે આવી છે આ વસ્તુ કે કોઇ પદાર્થ માંથી નીકળી શકે છે અથવા તો થી દરવાજાને ખુલ્લી કે બંધ કરી શકે છે અથવા તો કોઈ વસ્તુ કોઈ બીજી જગ્યાએ ફેંકી શકે છે આ બધી વસ્તુઓ ને લઈને ઘણા બધા વિવાદ છે ફિઝિક્સના ફોર્મ્યુલાથી જોવામાં આવે તો ભૂત ઇન્સાનની આત્મા છે તો કપડામાં કેમ જોવામાં આવે છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન ભૂતની હયાતી પર ફિઝિક ની એક થિયરી આપી છે જે હતી થર્મોડાયનેમિક નિયમ જે અનુસાર ઉર્જા ના તો બનાવી શકાય છે કે ના નાશ કરી શકાય છે એક ફક્ત તેનું સ્વરૂપ બદલે છે તેથી શરીરમાં થી નીકળવા વાળી ઉર્જાનું શું થાય છે શું શરીરમાંથી નીકળવા વાળી ઉર્જા પોતાનું સ્વરૂપ બદલે છે કે પછી શરીરને ઉર્જા ખતમ થઇ જાય છે અથવા તો ક્યાંક બીજે જતી રહે છે અથવા તો તેનું સ્વરૂપ બદલીને ભૂત બની જાય છે.

વર્તમાનમાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે અત્યારે એવી કોઈ તકનીક નથી જેથી ભૂતોની હયાતી અથવા તેનો આકાર અથવા વ્યવહારની ખબર પડે. પરંતુ સવાલ એ પણ છે કે લોકોના વીડિયોમાં પાછળથી ભાગતા, હસતા ભૂતો દેખાઈ જાય છે આવી રેકોર્ડિંગ લોકોને જોડે અને વૈજ્ઞાનિકો જોડે પણ છે. જો ભૂત હોય તો વૈજ્ઞાનિકો અને તેમની શોધ કરવા માટે પાકા સબૂત ની જરૂર પડે છે જે અત્યારે નથી. જો સંસારમાં ભુત ના હોય તો ભૂત શબ્દ આવી જ ક્યાંથી. હિન્દુ ધર્મમાં પણ આજે વિવિધ તકનીકો છે તે જે ભૂત-પ્રેતની હયાતી દર્શાવે છે અને આજે પણ એવા તાંત્રિક લોકો છે જે આત્માઓને તેમના વશમાં કરીને પણ કામ કરાવી શકે છે મતલબ સાફ છે કે ભૂત વિશે અત્યાર સુધી વિજ્ઞાન કશું જાણી શક્યું નથી પરંતુ ભૂતો વિશે હજારો સાલ પહેલા આપણા ધર્મગ્રંથોમાં લખવામાં આવી છે તેથી કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ghost club બનાવવામાં આવ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *