મૃત વ્યક્તિના કપડા કેમ ના પહેરવા જોઈએ. જાણીને ચોકી જશો.

Astrology

મિત્રો ને જન્મ લીધો છે તેનો અંત નિશ્ચિત છે અને જેનો અંત થયો તેથી આત્માનો ધરતી પર પુનઃ જન્મ થવો નિશ્ચિત છે. જન્મ અને મૃત્યુ વિશે ઘણી માન્યતાઓ છે આ માન્યતાઓ માંથી એક છે મૃત્યુ પામેલ વ્યક્તિ ના કપડા નું શું કરવામાં આવે? મિત્રો આજે અમે તમને કહીશું કે મૃત્યુ પામેલા વ્યક્તિઓના કપડા જોડે શું કરવું જોઈએ મૃત વ્યક્તિના કપડા કેમ પહેરવા ન જોઈએ. અને આવું કરવા પાછળ શું ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે તે અમે તમને જણાવીશું.

મૃત્યુ એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે જેમ જન્મ એક ક્ષણમાં નથી થતું જન્મ માટે નવ મહિના રાહ જોવી પડે છે તેમજ મૃત્યુ સાથે પણ થાય છે ડોક્ટરો દ્વારા કોઈ વ્યક્તિને મૃત ઘોષિત કરવા છતાં તે વ્યક્તિનું મૃત્યુ થયેલું હોતું નથી પણ એ શરીરમાં હજી પણ થોડી શ્વાસ હોય છે અને તે જન્મ અને મરણના ચક્કર ની વચ્ચે એક લડાઈ લડી રહ્યું હોય છે. પરંતુ ત્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે ત્યારે તે જીવનના આ જંગમાં હારી જાય છે

જ્યારે આત્મા શરીરની ત્યાગ કરે છે ત્યારે પરિવારના સભ્યોએ શરીર સાથે જોડાયેલા કપડાં અને બીજી વસ્તુઓ ને દાન આપી દેવું જોઈએ કે જલાવી દેવું જોઈએ અને તેમનો ઉપયોગ બિલકુલ કરવો જોઈએ નહીં કારણ કે તે આત્માને કદી મુક્ત થવા દેતા નથી આત્મા તે વસ્તુના ઉપયોગના કારણે એ નથી સમજી શકતી કે તેની આ ધરતી પરથી જતું રહેવું જોઈએ તે મૃત્યુલોકની છોડીને જવા માગે છે પરંતુ તે એક બંધનમાં બંધાઈને રહી જાય છે તે તેના કપડાં ની ગંધ થી પોતાના પરિવાર ને ઓળખે છે કારણ કે મૃત્યુ પછી પણ જીવન છે મૃત્યુ એ અંત નથી પરંતુ એ આત્માની એક નવી શરૂઆત છે તે માટે તમારે કોશિશ કરવી જોઈએ કે મૃતકના કોઈ સામાન કે કપડા ના કારણે મુક્ત થઈ ગયેલી આત્માની યાત્રા ને અસર થવી જોઈએ નહીં

માન્યતા છે કે આત્મા એક સ્વચ્છંદ છે જીવન ત્યાગ્યા પછી તે એક નવા શરીર સાથે જોડાવા જઈ રહી હોય છે તેથી તેને રોકવામાં ન આવે આજ કારણ કે મૃતકના સંબંધિત વસ્ત્રોથી બચવું જોઈએ તમે જોયું હશે કે જ્યારે કોઈ યોગી ને તેના મૃત્યુ નો અંદાજ આવી જાય છે ત્યારે તે પોતાની ઝુંપડી ની જલાવીને ભસ્મ કરી દે છે કારણ કે એવું નથી ઈચ્છતા તેમના શરીરનું કોઈપણ અંશ તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુ ત્યાં મોજૂદ રહે કારણ કે એવું થાય તો તે કદી જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી તે માટે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેના પ્રાણ ત્યાગી દે છે ત્યારે તેના દ્વારા ઉપયોગ કરવામાં આવેલા વસ્ત્રોને કદી પહેરવા જોઈએ નહીં શરીર ત્યાગ કર્યા પછી તે આત્મા ફક્ત એક ઉર્જા બનીને રહી જાય છે જે સકારાત્મક પણ હોઇ શકે અને નકારાત્મક પણ હોઈ શકે.

તે આત્માની નકારાત્મક શક્તિઓથી બચવા માટે તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓની કોઇ ગરીબને દાનમાં આપી દેવી જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો શરીરના સૌથી નજીક કપડા હોય છે જે મર્દ વ્યક્તિ પહેરતા હતા જે કપડાં દ્વારા તે વ્યક્તિનો ઘણા વર્ષો પછી પણ ડી એન એ લઈ શકાય છે. dna થી તેનો clone બનાવી શકાય છે આજ કારણથી યોગી લોકો મૃત્યુ નજીક આવતા તેમની બધી વસ્તુઓ જલાવી દે છે જેથી આ ધરતી પર તેમના સાથે જોડાયેલી કોઇપણ વસ્તુ ના રહે
આ બાબત બીજી એક વિચારધારા છે એ તમને વ્યવહારિક લાગી શકે.

મૃત્યુના થોડા સમય પહેલાં જ વ્યક્તિ ની પાચન શક્તિ કમજોર થવા માંડે છે એટલું જ નહીં પણ કોઈ વ્યક્તિને મૃત્યુ કોઈ બીમારીના કારણે થાય તો એ સંભવ છે કે તેમના વસ્ત્રો માં બેક્ટેરિયા રહેલા હોય તને જે વ્યક્તિ આ કપડાં ધારણ કરે તે વ્યક્તિના શરીરમાં પહોંચી જાય તે માટે કોઈ મૃતક વ્યક્તિ ના કપડાં પહેરવા જોઈએ નહીં જ્યોતિષશાસ્ત્ર અનુસાર મૃતક ના કપડા કોઈને દાન કરી દેવાં જોઈએ તેના પાછળનું કારણ એ છે કે મૃતકના કપડાની જોવાથી તેના આસપાસ હોવાનો અહેસાસ થાય છે તેના સાથે જોડાયેલી યાદો લોકોને દુઃખી કરે છે જે માનસિક રૂપથી તમને કમજોર કરી શકે છે. જીવનની ગતિ સાથે આગળ વધવા માટે આવશ્યક છે કે તમારે મૃતક ના કપડા કોઈને દાન કરી દેવાં જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *