શ્રાવણ મહિનામાં જો તમને આ સંકેત મળે તો સમજવું કે ભગવાન તમારી પર પ્રસન્ન થયા છે. ટૂંક સમયમાં જ બની જશો કરોડપતિ.

Astrology

મિત્રો પવિત્ર શ્રાવણ મહિનામાં જે વ્યક્તિને આ પાંચ સંકેત મળી જાયતો તે વ્યક્તિને તે વાતની ખબર પડે છે કે મહાદેવ તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે અને તમને ધનવાન બનતા કોઈ નથી રોકી શકતો. મિત્રો ભગવાન શિવ ખૂબ જ ભોળા છે તે બધા જ વ્યક્તિઓનો ઉપર ખુબ જ આસાનીથી પ્રસન્ન થઈ જતા હોય છે.
ભગવાન શિવને ખુશ કરવા ખૂબ જ આસાન છે પરંતુ જે વ્યક્તિ ઉપર મહાદેવની કૃપા થઈ જાય એ ક્યારેય પણ દુઃખી નથી રહેતા. મહાદેવ તેના સાચા ભક્તો ઉપર કોઈને કોઈ દિવસ તેની ઉપર તેની કૃપા જરૂર કરે છે અને આપણી ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે.

આપણા ઘરમાં રહેવા આવે છે અને જ્યારે પણ મહાદેવ આપણા ઘરમાં રહેવા આવે વાસ કરે અને તે પહેલા આપણને એવા સંકેત આપતા હોય એનાથી આપણને ખબર પડી જતી હોય છે કે ભગવાન શિવ આપણા ઘરમાં નિવાસ કરવા આવી રહ્યા છે. આપણા દુઃખ અને દર્દને દૂર કરવા આવી રહ્યા છે. આપણા દુઃખદર્દ સમાપ્ત થઈ જશે.

મિત્રો આવો જાણીએ નંબર એક જો તમારા ઘરમાં દરવાજા ઉપર કોઈ બળદ આવીને ઊભો રહે તો તમારે સમજવું જોઈએ કે આ એકસંકેત છે મિત્રો મહારાજ એટલે કે બળદ નંદી મહારાજ ભગવાન ભોળાનાથનું વાહન છે. નંદી ભગવાન શિવના દ્વારપાળ પણ કહેવામાં આવે છે. નંદી મહારાજ ને જ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. શિવ ભગવાનના મંદિરમાં બહાર હંમેશા નંદી મહારાજ બિરાજમાન રહેશે અને જો આ પવિત્ર શ્રાવણ મહિનામાં અચાનક નંદી મહારાજ તમારા ઘરના દરવાજા ઉપર આવીજાય તો તમારે સમજવું જોઈએ કે ભગવાન શિવ તમારા ઘરમાં પધારવાના છે.

ભગવાન શિવ તમારા ઘરે આવશે તેનો સંકેત છે ભગવાન શિવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવાની છે. તમને ધનવાન બનતા કોઈ નહી રોકી શકતું. મિત્રો યાદ રાખજોકોઈ પણ બળદ મારા ઘરે આવે તો તેની તિલક કરવું જોઈએ. મીઠું ભોગ લગાવવો જોઈએ મિત્રો નંબર 2, શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં અચાનક જ તમારા સપનામાં જો તમને શિવલિંગ દેખાયું એટલે કે ભગવાન શિવ દેખાય તો તમારે એ સમજવું જોઈએ કે હવે તમારા જીવનમાંથી મુશ્કેલીઓનો અંત ખૂબ જ ઝડપથી થઇ જશે.

ભગવાન શિવ તમારી આરાધનાઅને ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે અને તે તમારા ઘરમાં આવવાના છે પધારવાના છે એવામાં તમારે યાદ રાખવાનું છે શિવની ભક્તિમાં કોઈ પણ કમી આવી ન જોઈએ. ઘર ને ક્યારેય પણ ગંદુ ન રાખવું જોઈએ કારણ કે તમારા ઘરમાં શિવ ભગવાન આવવાના છે. શાસ્ત્રોના અનુસાર એવું માનવામાં આવે છે કે નીલકંઠ પક્ષી હોય છે કે ભગવાન શિવનું પ્રતિક છે જો શ્રાવણ મહિનામાં તમારા ઘરની છત અગાસી ઉપર નીલકંઠ પક્ષી આવીને બેસી જાય તો તેને ભૂલથી પણ ભગાવવું જોઈએ નહિ કારણકે નીલકંઠ ભગવાન શિવનું પ્રતિક છે અને ખુશ થવું જોઈએ કારણ કે ભગવાન શિવ તમારી ભક્તિથી પ્રસન્ન થઇને મિત્રો તમારા ઘરે પધારવાના છે.

શાસ્ત્રોમાં એવું બતાવવામાં આવ્યું છે કે નહીં તમારા ઘરની પાસે આવીને બેસી જાય તો સાક્ષાત ભગવાન શિવ તમારી ઘરે આવે છે. એવા સંકેત ગણેશ મિત્રો હવે તમારે તમારા ખરાબ દિવસો હશે તે પણ દૂર થઈ જશે એવું કહેવામાં આવે છે કે શ્રીરામ ભગવાને આ પક્ષી ના દર્શન કર્યા પછી જ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરી હતી.
તો આ ખૂબ જ શુભ સંકેત ગણવામાંઆવે છે નંબર 4 શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં ઘરમાં અચાનક જ કાળો સાપ આવી ચડે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેની ક્યારેય પણ ભગાડવો ન જોઈએ અથવા તો મારી નાખવો ન જોઈએ.

મિત્રો આ સંકેત પણ તમારી ઘરે ભગવાન શિવ પધારે તેવો સંકેત ગણવામાંઆવે છે જે ભક્તો ઉપર ભગવાન શિવ પ્રસન્ન થાય છે તેને અમુક વસ્તુ થી ભગવાન શિવ સંકેત આપે છે. શ્રાવણ મહિનાનો ખૂબ જ પવિત્ર દિવસ એટલે કે આ મહિનો ખૂબ જ પવિત્ર ગણવામાંઆવે છે જ્યારે ભગવાન શિવ ધરતી ઉપર આવે છે અને તેજ ઘરની અંદર પોતાનો ગણે છે. જે સાચો ભક્ત હોય કોઈ પણ મંદિરમાં સપનામાં જો તમને નાગ નાગીન નો જોડો જોવા મળે તેપણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી રીતે જો તમને સંકેત મળે તો ભગવાન તમારી ઉપર પ્રસન્ન થાય છે અને તમારીઉપર કૃપા વરસાવે છે.

નંબર પાંચ શ્રાવણ મહિના ના શુભ દિવસમાં એટલે કે સોમવારના શુભ દિવસે તમને તમારા ઘરમાં કોઈપણ જગ્યાએથી ડમરુની આવા જ ઘંટીની આવા જ જો કોઈ અવાજ તમને સંભળાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ છે કે ભગવાન ભોળાનાથ તમારી ઉપર પ્રસન્ન છે. ખૂબ જ ઝડપથીતમારા ઘરે તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે જેનાથી તમારો આર્થિક સંકટ દૂર થઈને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. મહાદેવ તમારી ઉપર ખૂબ જ ખુશ છે. મિત્રો મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવનું નામ જરૂર લેવું જોઈએ. હર હર મહા દેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *