શું ભવિષ્ય પહેલા થી નક્કી હોય છે, આ પ્રશ્ન હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. આપણા કર્મો ઉપર આધાર રાખે છે. આપણે જેવા કર્મો કરીએ છીએ એ અનુસાર આવવા વાળું ભવિષ્ય હોય છે. અમુક એવા લોકો પણ છે કે જે માને છે આપણું ભવિષ્ય આપણા ભાગ્ય ઉપર નિર્ભર કરે છે.
મિત્રો આકાશવાણી એવી થઈ હતી કે દેવકી નો આઠમો પુત્ર કંસનો વધ કરશે. ત્યારે કંસે વિચાર્યું કે આઠમો પુત્ર મારો વધ ત્યારે કરશે જો હું એને ઉત્પન્ન થવા દઈશ. આ વિચારીને કંસ દેવકી ના પુત્રોને જન્મના સાથે જ એમને મારી દેતો હતો. જ્યારે દેવકીના હાથમાં પુત્ર નો વારો આવ્યો ત્યારે ના સીર્ફ એને જન્મ લીધો એને ભગવાન કૃષ્ણના રૂપમાં કંસનો વધ કર્યો. એવું એ માટે થયું કે કંસ નું ભવિષ્ય પહેલાથી નક્કી હતું. કંચના મૃત્યુ કેવી રીતે થશે કોના હાથે થશે એ જન્મના પહેલા નક્કી હતું. ફક્ત કંસ જ નહીં પરંતુ આ સંસારમાં જન્મ લેનાર હર મનુષ્યનો ભાગ્ય જન્મ પહેલાથી જ નિશ્ચિત હોય છે.
મનુષ્ય ક્યારે જન્મ લેશે, એની સાથે શું શું થશે, કઈ કઈ પરિસ્થિતિમાં ફસાશે એ બધું વિધિનું વિધાન છે. અને ચાહકાર પણ કોઈ એને બદલી શકતું નથી. પહેલાના પુરાણોમાં પણ કંસ સિવાય અનેક લોકોના ભાગ્ય પહેલાથી લખાયેલા છે ના પુરાવા મળે છે. ભગવાન રામ માતા સીતા અને લક્ષ્મણ મેં વનવાસ જવાનું પહેલાથી લખાયેલું હતું. રામને વનવાસ જવાનું મુખ્ય કારણ ભગવાન રામના હાથે રાવણનું મૃત્યુ લખાયેલું હતું. સંસાર એક નાટકની જેમ છે એમાં ભગવાન પોતાની રીતે કથા લખી ચૂક્યા છે. આપણે આ નાટકના નાના પાત્ર છીએ. એનો કોઈના કોઈ ઉદ્દેશથી સંસારમાં જન્મ થયો છે.
ભવિષ્યના કિસ્મત સાથે જોડવામાં આવે છે અને એ કિસ્મત તમે કરેલા કર્મોને આધારે તમને ફળ આપે છે. હા કે એક કહેવત સાંભળી હશે જેવું વાવશો એવું પામશો. તમે સારું કર્મ કરતા હશો તો ભવિષ્યમાં સારું ફળ મળશે.. તું જો તમે જીવનમાં હંમેશા ખરાબ કર્મ કર્યા હશે તો તમારી કિસ્મત હંમેશા ખરાબ જ હશે. આવા વાળુ ભવિષ્ય તમારા કર્મોની જેમ ખરાબ જ હશે. સો હંમેશા જીવનમાં કોઈપણ પરિસ્થિતિમાં સારા જ કર્મ કરવા જોઈએ.