શ્રીકૃષ્ણ અનુસાર સારા લોકો સાથે ખરાબ કેમ થાય છે અચૂક વાંચો

Astrology

મિત્રો તમે જોયું હશે કે આપણી આસપાસ ધર્મ કર્મ કરવા વાળા અને પૂજાપાટ કરવા વાળા લોકોની જિંદગી ખુશ હોતી નથી. જેટલી કે દુષ્ટ અને અધર્મ એ લોકોની હોય છે. આ જોઈને તમારા મનમાં કંઈકને કંઈક સવાલ જરૂર ઊભો થયો હશે સારા લોકોની સાથે ખરાબ કેમ થાય છે.

આ વસ્તુ થવાની મુખ્ય એક કારણ છે કે ધર્મગ્રંથોને જાણકારી અધુરી હોય છે. અને તેમાં ધર્મગ્રંથોમાં માનતા નથી. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સારા માણસો સાથે ખરાબ કેમ થાય છે. ધર્મગ્રંથોમાં ભાગવત ગીતા એક એવો ધર્મગ્રંથ છે જેમાં મનુષ્યને ઉઠાવાળા હર પ્રશ્નનો જવાબ એમાં શ્રી કૃષ્ણએ આપ્યો છે. વર્ણીત અનુસાર અર્જુનના મનમાં ઉઠાવાળા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે તે હંમેશા શ્રીકૃષ્ણ પાસે જતા હતા. એક દિવસની વાત છે જ્યારે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણની પાસે આવ્યા અને બોલ્યા કે હે વાસુદે મને એક દુવિદાને ઘેરી રાખે છે અને તેનું સમાધાન તમે જ બતાવી શકો એમ છો.

ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે ધનંજય તમારા મનની સુવિધા વિસ્તારથી બતાવીશ. ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે હે ભગવાન મારા માણસો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે. જ્યારે ખરાબ માણસો હંમેશા સુખી દેખાય છે. અર્જુનના મોઢેથી આવી વાતો સાંભળીને શ્રીકૃષ્ણ હસીને બોલ્યા, હે પાર્થ મનુષ્ય જેવો દેખાય છે અથવા મહેસુસ કરતો હોય વાસ્તવમાં હંમેશા એવું કંઈ હોતું નથી પરંતુ અજ્ઞાનતા વસ એ સચ્ચાઈને સમજી શકતા નથી. તમે શું કહેવા માગો છો, ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા હવે તો હું તમને એક કથા સંભળાવું છું.

એ સાંભળીને તમે સમજી શકો કે દરેક પ્રાણીને તેના કર્મ પ્રમાણે ફળ મળે છે. જે જે ખરાબ કર્મ કરે છે એને ખરાબ ફળ મળે છે, એને સારું ફળ મળે છે. કર્મ મનુષ્ય ઉપર નિર્ભર કરે છે, પ્રકૃતિ પ્રત્યેકને પોતાનો રસ્તો નક્કી કરવાનો ચાન્સ આપે છે. હવે માણસને નક્કી કરવાનું છે કે એને કયા રસ્તા ઉપર ચાલવું. એ વ્યક્તિ વિશેષ ની ઈચ્છા પર નિર્ભર કરે છે.અગર તમે સારા કામ કરો છો સારા કર્મ કરો છો તો ભગવાનની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે છે. મિત્રો હંમેશા આપણે આપણા કર્મોને બદલવા ના જોઈએ. કારણ કે આપણે આપણા કર્મોનું ફળ આજ જીવનમાં ભોગવવું પડે છે. તો તમને એ વાતની ખબર પડતી નથી. મનુષ્ય હમેશા પોતાના જીવનમાં સારા કર્મ કરવા જોઈએ. કારણ કે શ્રીકૃષ્ણએ ગીતામાં કહેવામાં આવ્યું છે કોઈએ કરેલા કર્મ બેકાર જતું નથી. ભલે કર્મ સારું હોય કે ખરાબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *