મૃત્યુ બાદ અને જન્મ પહેલા આત્મા ક્યાં રહે છે જાણીને ચોકી જશો.

Astrology

મિત્રો આપણે જાણીએ છીએ તેમ આપનું શરીર નશ્વર છે અને એક નિર્જીવ શરીર માં આત્માનો વાસ થોડા સમય માટે હોય છે જે જીવનચક્રમાં એક શરીરમાંથી બીજા શરીરમાં સ્થાનાંતર પામે છે પરંતુ મિત્રો તમે નહીં જાણતા હોય કે એક શરીરનો ત્યાગ અને બીજા શરીર ધારણ કરવાનું વચ્ચે આત્મા ક્યાં રહે છે

મિત્રો આપણા સનાતન ધર્મ ગરુડ પુરાણમાં મનુષ્ય જીવન સાથે જોડાયેલા બધા રહસ્ય ને આપવામાં આવ્યા છે આમાંથી એક છે કે આત્માનું શરીર ત્યાગ કર્યા પછી આત્મા ક્યાં રહે છે. હાથમાં જ્યારે શરીર ત્યાગે છે ત્યારે તેને પરલોક લઈ જવા માટે યમુના દૂત પહેલાથી જ હોય છે. સારા કર્મ કરવાવાળા ની આત્મા તેમની સાથે સીધી જ પણ લોકો પહોંચી જાય છે પરંતુ ખરાબ કર્મો કરવાવાળા લોકો ની આત્મા ની યમદૂતો દ્વારા જબરદસ્તી ખેંચીને યમલોક લઈ જવામાં આવે છે. જે પછી તે આત્મા સાથે યમરાજના સામે હાજર થાય છે જ્યાં તેને તેના જીવનકાળમાં કરેલ સારા અને ખરાબ કર્મો નો હિસાબ આપવો પડે છે અને ચોવીસ કલાક સુધી આત્મ ત્યાં યમલોકમાં જ રહે છે. તેના પછી યમદૂત આત્માને એ સ્થાન પર લઈ જાય જ્યાં એને શરીરનો ત્યાગ કર્યો હતો જ્યાં આત્મા ૧૩ દિવસ સુધી રહે છે. તેર દિવસ પછી અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી બધી વિધિ પૂરી થઈ જાય છે એ પછી યમદૂત તેને લેવા આવે છે અને તે પછી તેમની સાથે યમલોક ની યાત્રા પર લઇ જાય છે

યમલોક ની યાત્રા ખરાબ આત્માઓને યમની ભયાનક નગરી નર્ક ના દર્શન કરાવવામાં આવે છે. ગરુડ પુરાણ યમલોકમાં વહેતી વૈતરણી નદી નો ઉલ્લેખ છે જે લોહી થી ભરેલી હોય છે. જેમને ગાયનું દાન કરેલું હોય છે તે આ વૈતરણી નદી ને આસાનીથી પાર કરી શકે છે. પરંતુ જે વ્યક્તિ પોતાના જીવનમાં ગાયના દાન વંચિત હોય છે તે આ નદીમાં ડૂબતો રહે છે મને યમદૂત તેને વારે વારે નીકાળીને ધક્કો મારતા રહે છે. 17 દિનોની આ યાત્રા પછી અઢારમા દિવસે આત્મા યમપુરી પહોંચે છે. યમપુરી પહોંચ્યા પછી આત્મા પુષ્પો દિકા નામની બીજી નદી પાસે પહોંચી જાય છે જેનું પાણી સ્વચ્છ હોય છે અને જેમાં કમળના ફૂલો હોય છે આ નદીના કિનારે મોટું એક વડનું ઝાડ હોય છે જેની નીચે આત્મા થોડી વાર આરામ કરે છે આ ઝાડની નીચે તેના પુત્રો અને પરિવાર દ્વારા કરવામાં આવેલું પિંડદાન નું ભોજન પ્રાપ્ત થાય છે જેના પછી તેની અંદર શક્તિનો સંચાર થાય છે નદી પાર કર્યા પછી દક્ષિણ દ્વાર થી અંદર આવ્યા પછી તે અત્યંત ભયંકર વેશમાં ઉપસ્થિત યમરાજને જુએ છે જેમની ચારેબાજુ ભયાનક પશુ અને યમદૂત ઉપસ્થિત હોય છે.

મિત્રો ગરૂડપુરાણ અનુસાર યમરાજ આપણી જોડે હંમેશા સારા કર્મો ની અપેક્ષા રાખે છે પરંતુ જ્યારે કોઈ આવું નથી કરી શકતું ત્યારે ભયાનક દંડ દ્વારા તે જીવને શુદ્ધ કરવામાં આવે છે. સારી આત્મા ને હા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી આવી આત્માઓ માટે એક વિમાન આવે છે અને સીધા વૈકુંઠમાં ચાલ્યા જાય છે અને તેમને વિષ્ણુલોકમાં રહેવાની અનુમતિ મળી જાય છે અને તેમની બીજી વખત જન્મ લેવાની આવશ્યકતા રહેતી નથી અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. યજુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે તપ ધ્યાન કરવા વાળા બ્રહ્મ લોકમાં જાય છે અને બ્રહ્મ લીન થઈ જાય છે. ખરાબ કરવા વાળા પ્રેત યોનિમાં ભટકતા રહે છે અને આ ધરતી પર ફરીથી જન્મ લે છે અને જન્મ લેવામાં પણ જરૂરી નથી એ મનુષ્ય યોનીમાં જન્મ લે અને જન્મ લેવા પહેલા આ બધા પિતૃલોક માં રહે છે જ્યા તેમને ન્યાય કરવામાં આવે છે. કર્મોના આધારે જ નરક સ્વર્ગ અને બીજી કોઈ યોની મળે છે. અને આ જગ્યાએ આત્માને બીજું શરીર ધારણ કરવાનો સમય નક્કી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *