આ 8 સંકેતો તમને બતાવે છે કે ભગવાન તમારી સાથે છે. જાણો આમાંથી કયા સંકેતો તમારી સાથે થાય છે.

Astrology

મિત્રો સુખ અને દુઃખ જીવનનો હિસ્સો છે પરંતુ તમને એવા ઘણા લોકો મળી જશે જેટલા નિરાશ થઇ જાય છે કે એમને ભગવાન માટે પણ એવા ખ્યાલ આવી જાય છે કે ભગવાન એમને ભૂલી ગયા છે પરંતુ મિત્રો તમે જાણો છો કે મન માં આવેલા આ વિચારોનું એક આધાર છે. કહેવાનો આધારે છે કે આપણા ધર્મગ્રંથો પણ એવાં સંકેતો આપ્યા છે કે જે નિશ્ચિત કરે છે કે ભગવાન તમારી સાથે છે એવાં સંકેતો

1. મિત્રો ભગવાન તમને પ્રેમ કરતા હોય તો તેનો પહેલો સંકેત છે તમે જે કરશો એમાં તમને અસફળતા જ મળશે અને આ ત્યાં સુધી થશે જ્યાં સુધી તમને તમારા જીવનનો ઉદ્દેશ ખબર ના પડે
2. બીજું સંકેત છે કે તમને તમારા ઉપર નું વિશ્વાસ ખતમ થઇ જશે જ્યારે ઈશ્વર તમારી સાથે હોય છે જ્યારે તમને એકલા પણું મહેસુસ થાય છે એ સમયે તમને કઈ ખબર પડતી નથી કે હવે શું કરવું. તમે પોતાની જાતને એવી સ્થિતિમાં મહેસૂસ કરવા લાગો છો કે કોઈ તમારી મદદ કરી શકશે નહીં જો તમે તમારી પરેશાની કોઈને કહેવા માંગતો પણ કહી શકશો નહીં અને તમે કોઇને કહેવામાં સફળ થઈ પણ જાવ તો એમની આ તમારી વાતો જૂઠી લાગશે અને તમારી વાત પર ધ્યાન આપશો નહીં
3. ત્રીજો સંકેત એ છે કે તમારા જીવનમાં દુઃખ ચરમસીમા પર હશે. એવી સ્થિતિમાં તમને એવું લાગશે કે આનાથી વધારે ખરાબ તમારા જીવનમાં શું થઈ શકે અને તમે દુઃખ ની ચરમસીમા ને મહેસૂસ કરી લેશો મિત્રો આટલા દુઃખથી કોઈપણ મનુષ્યનું તુટવુ સ્વાભાવિક છે પરંતુ આ દુઃખ તેમના મનમાં ઈશ્વર માટે પ્રેમ વિકસિત કરવામાં મદદરૂપ થાય છે અને એ સચ્ચાઈથી અવગત થઈ જાય છે કે સંસારમાં બધા સુખ હોતા નથી
4. મિત્રો સંકેત એ છે કે તમારી બધી ઉમ્મીદો પર પાણી ફરી થશે જેથી તમારી અંદર શોધ શરૂ થશે જેથી તમે તમારી ખામી શોધવાનો પ્રયત્ન કરશો અને તમે અસફળ થયા છો એનું કારણ શોધવા લાગશો જેથી તમે તમારી અંતરાત્મા સાથે જોડાવા લાગશો તમારા જીવનમાં એક પરિવર્તન આવશે
5. તમારા ચરિત્રમાં બદલાવ થવા લાગશે મિત્રો તમે તમારી પોતાની સાથે જોડાવા લાગો છો ત્યારે તમે તમારી ખામીઓને પણ સમજવા લાગો છો અને પોતાને બદલવાની ક્રિયા શરૂ થાય છે અને તમે પહેલા કરતાં વધારે શાંત અને વસ્તુઓની ઊંડાણપૂર્વક જોવાવાળા બની જાવો છો. જ્યારે પણ તમે ઈશ્વરની શોધમાં નીકળું છું ત્યારે તે તમારી અંદર એક બદલાવ લાવે છે જેથી તમે એમની ભાષા સમજી શકો જ્યાં સુધી આપણે ઈશ્વરના ગુણ નથી સમજતા ત્યાં સુધી આપણે તેમના પ્રેમ ને પણ નથી સમજતા એ માટે ઈશ્વર આપણી અંદર બદલાવ લાવે છે અને તે આપણને એમના સંદેશા અને ભાષાની સમજતા શીખવાડે છે
6. તમારો કોઈ પણ વસ્તુમાં અને જીત નો અનુભવ કરવો નહીં આ એ સમય હશે જ્યારે તમારી અંદર પરિવર્તન આવી ગયું હશે તમારી અંદર જ્યાર આ પરિવર્તન આવી રહ્યું હશે ત્યારે તમારી અંદર જીવનની જોવાનો જે નજર હતી એમાં પરિવર્તન આવી ગયું હશે જેથી બહાર બનતી ઘટનાઓની અસર તમને ઓછી થવા લાગશે બાર થતી બધી ઘટના તમને એક નાટક લાગશે
7. જ્યારે તમને એવું મહેસુસ થવા લાગી કે તમે ઈશ્વરને ખૂબ નજીક પહોંચી ગયા છો ત્યારે તમને એક મોટો ઝાટકો લાગશે મિત્રો તમે અને ઈશ્વરની સૌથી કડક પરીક્ષા કહી શકો છો જ્યાં તમારો વિશ્વાસ તમારી બુદ્ધિ તોલવામાં આવશે જે કંઈ પણ તમે તમારી યાત્રા અને સાધનાથી શીખ્યું છે એના કારણે તમારા જીવનમાં સુખ અને એશઆરામ આવી જશે પછી તમને એવું લાગશે કે ઈશ્વર કંઈ છે નહીં એ બધું ખોટું છે આ સમય સૌથી વધારે ધીરજ રાખવાનું હોય છે અને જે મનુષ્ય આ પદથી વિચલિત થતો નથી ઈશ્વરને મેળવી શકે છે
8. આઠમો સંકેત એ છે કે ઈશ્વર તમારી આગળ પ્રગટ થઈ જાય છે કે કોઈ બીજા રૂપમાં આવે છે આ સ્થિતિ પર પહોંચ્યા પછી તમારા મનમાં કોઈ શક રહેશે નહીં કે ઈશ્વર તમારી સાથે જ છે અને તમને બધી પળોમાં ઈશ્વર તમારી સાથે જ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *