મિત્રો, કેટલીક સ્ત્રીઓ જિંદગીભર પતિ પર હુકુમ ચલાવે છે. પતિ પત્ની નો સંબંધ આ સંસારનો સૌથી મોટો સંબંધ હોય છે જે વિશ્વાસ,પ્રેમ,દોસ્તી વડે બનેલો હોય છે. પતિ પત્ની એકબીજાના સારા દોસ્ત પણ હોય છે જે કોઈપણ સ્વાર્થ વગર એકબીજાનો સાથ આપે છે. પતિ પત્નીનો સંબંધ ખૂબ જ નાજુક હોય છે. બે અજાણ્યા લોકો વિવાહના બંધનમાં બંધાઈને એક થઈ જાય છે. તેમના સુખ, દુઃખ,સંતાન બધું જ એક થઈ જાય છે. આપણી સંસ્કૃતિમાં વિવાહને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. આજે આપણે એવી બે નામવાળી સ્ત્રીઓ વિશે જાણીશું જે હંમેશા પોતાના પતિને ગુલામ બનાવીને રાખે છે.
પહેલા નંબરમાં છે V અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ. આ સ્ત્રીઓ લગ્ન પછી હંમેશા પોતાના પતિને કાબુમાં રાખે છે. આ નામવાળી સ્ત્રીઓ હંમેશા એવા પુરુષો સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે જે હંમેશા તેમની વાત માને અને તેમનું ધ્યાન રાખે. એવું કરવામાં આવે છે કે આ નામવાળી સ્ત્રીઓ સામે તેમના પતિ ભીગી બિલ્લી બનીને રહી જાય છે. આ નામવાળી સ્ત્રીઓ પોતાના પતિને કંટ્રોલ કરવામાં સફળ રહે છે. તેમના પતિ પણ તેમને ખૂબ જ પ્રેમ કરતા હોય છે એટલા માટે તેમની કહેલી બધી જ વાત માનતા હોય છે.
બીજા નંબરમાં છે S અક્ષરથી શરૂ થતી નામ વાળી સ્ત્રીઓ. આ અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ ખૂબ જ રહસ્યમય સ્વભાવની હોય છે. તેમના સ્વભાવની એક ખાસિયત એ હોય છે કે તેમને સારી રીતે ખબર હોય છે કે તેમના પતિના મગજમાં શું ચાલી રહ્યું છે. તેના કારણે તેમના પતિ હંમેશા કંટ્રોલમાં રહે છે. જો પતિથી કોઈ ભૂલ થઈ જાય તો આ નામ વાળી સ્ત્રીઓ ખૂબ જ સરળતાથી તેમના પતિને માફ નથી કરતી અને તેના કારણે તેમના પતિ ભૂલથી પણ કોઈ ભૂલ નથી કરતા. આ અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓના પતિ તેમને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. હંમેશા તેમનું કહ્યું કરતા હોય છે. આ 2 નામવાળી સ્ત્રીઓ હંમેશા પોતાના પતિ પર હુકુમ ચલાવે છે. જય શ્રી કૃષ્ણ