રાવણે બતાવ્યો છે ધનવર્ષા મંત્ર, કંગાળ પણ ધનવાન બની જશે

Astrology

મિત્રો, દશાનંદ રાવણને જ્યોતિષશાસ્ત્રનો પ્રખંડ વિદ્વાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાવણે જ્યોતિષના આધાર ઉપર અને તંત્રોના આધાર ઉપર નવ ગ્રહોને બંધી બનાવીને રાખ્યા હતા. ભગવાન શંકરની કઠોર આરાધના કરીને જ્યોતિષ જ્ઞાન અને તંત્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. રાવણે પોતાના પુસ્તક જેનું નામ રાવણ સંહિતા છે તેમાં ધન પ્રાપ્તિ માટેના ઘણા સરળ ઉપાયો બતાવેલા છે. આ ઉપાય વડે નિર્ધનમાં નિર્ધન વ્યક્તિ પણ રાજા જેટલો ધનવાન બની શકે છે. રાવણે કહ્યું હતું કે આ સંસારમાં કોઈ પણ કાર્ય અસંભવ નથી. જો સાચા મનથી અને પુરા વિશ્વાસ સાથે તે કાર્ય કરવામાં આવે તો અસંભવ કામ પણ સંભવ બની શકે છે.

રાવણે પોતાના બળ વડે ત્રણેય લોકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. રાવણને નીતિશાસ્ત્રનું પણ સારું જ્ઞાન હતું. રાવણે આપણા જેવા સાધારણ મનુષ્ય માટે તથા લોકોના કલ્યાણ માટે પોતાના પુસ્તક રાવણ સંહિતામાં લખ્યું છે કે કોઈપણ વ્યક્તિ જન્મથી જ ગરીબ નથી હોતો. કોઈપણ વ્યક્તિ સારા કર્મો કરીને અને પરિશ્રમ કરીને ધનવાન બની શકે છે. પરંતુ ઘણીવાર ખૂબ જ પરિશ્રમ કરવા છતાં પણ આપણે ધન ભેગું કરી શકતા નથી. આ સમસ્યા દૂર કરવા માટે રાવણે પોતાના પુસ્તક રાવણ સંહિતામાં ગુપ્ત મંત્રો બતાવેલા છે. આ મંત્રો બોલીને આજે પણ આપણે ધનની વર્ષા કરી શકીએ છીએ. રાવણને આ મંત્રો ભગવાન શંકરજી દ્વારા પ્રાપ્ત થયેલા હતા.

આ મંત્રનો જેટલો વધારે જાપ કરશો જીવનમાં એટલું જ વધારે ધનની પ્રાપ્તિ થશે. આ મંત્રના પ્રભાવથી તમે ટૂંક જ સમયમાં કરોડપતિ બની શકો છો. આ મંત્ર જેટલું તમે વધારે જપશો એટલું જ તેનું ફળ વધારે મળશે. આ મંત્રની શક્તિ એટલી બધી વધુ પ્રખર છે કે બે થી ત્રણ દિવસમાં જ તેનો ચમત્કાર તમે ખુદ અનુભવશો.

ૐ હ્રીં શ્રીં ક્લીં નમઃ ધ્વઃ ધ્વઃ સ્વાહા॥

આ મંત્રનો પ્રભાવ કદી પણ વિફળ જતો નથી. આ મંત્રના પ્રભાવથી તમારા જીવનમાં અવશ્ય પરિવર્તન આવવાનું શરૂ થઈ જશે. આ મંત્રનો જાપ જેટલો વધારે કરશો એટલી જ વધારે ધનની પ્રાપ્તિ કરશો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *