મિત્રો તમે સડક પર ચાલતાં સમયે કોઈ એવી વસ્તુ ને ઓળંગી છે જે ઓળંગતા પહેલા એ ક્ષણ વિચાર કર્યો હોય શું એ વસ્તુઓ કોઈ કાળું કપડું કે કોઈ શણગારની વસ્તુઓ હતી જો એવું હોય તે વસ્તુઓને જોઈને તમારું આશ્ચર્યચકિત થવું બરાબર હતું કારણકે વિષ્ણુ પુરાણમાં પણ એવી પાંચ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જેને જોઈને નજર અંદાજ કરવાની ભૂલ કદી કરવી જોઈએ નહીં
1. મૃત્યુ પામેલ પ્રાણીઓ ના અસ્થિઓ
આ અસ્થિઓ વિશે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે આવી અસ્થિઓ ભૂલથી ઓળંગી ન જોઈએ કેના બાજુમાંથી પસાર થવું જોઈએ જો એવું કંઈ થાય તો ઘરે જઈને સ્નાન કરી લેવું જોઈએ નાં કરવાનું કારણ આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સબ અથવા સબ ના અવશેષો ના આસપાસ નકારાત્મક શક્તિઓ હોય છે જેથી તેની પવિત્રતા નષ્ટ થઈ જાય છે
2. વાળ
આપણા હિન્દુધર્મમાં વાળની અશુભ માનવામાં આવે છે વાળ ના સંદર્ભ માં ભીષ્મએ પણ અર્જુનને એક વાત કહી હતી કે ભૂલથી પણ ભોજનમાં વાળ આવી જાય તો એ ભોજન ગ્રહણ કરવું જોઇએ નહીં કારણ કે આવા ભોજન ઉપર પિશાચો નો અધિકાર થઈ જાય છે આજ કારણથી સડક પર પડેલા વાળને ઓળંગવા જોઈએ નહીં અને જો એવું થાય તો વાળ નો ત્યાગ કરવા વાળા નું ભાર વાળ ઓળંગનાર માથે જતો રહે છે
3. રાખ
કોઈ જગ્યાએ પૂજા કે હવન થાય તો ભૂલથી આ રાખ રસ્તામાં જ ફેંકી દેવામાં આવે છે અગ્નિદેવની કૃપાથી ઉપજેલી આ રાખ ખૂબ જ પવિત્ર હોય છે તેવામાં જો કોઈ વ્યક્તિ આ રાખ ને ઓળંગે છે તો એ પાપનું ભાગીદાર બને છે અને જીવનભર કષ્ટ ભોગવે છે
4. એવી વસ્તુ જેનો ઉપયોગ તાંત્રિક વિદ્યા માં કરવામાં આવ્યું હોય
એવું કહેવાય છે કે તાંત્રિક કોઈ નકારાત્મક શક્તિને સંતુષ્ટ કરવા માટે કોઇ સુમસાન જગ્યા પર, સડક પર તેની નકારાત્મક શક્તિ દ્વારા જણાવવામાં આવેલી વસ્તુ જેમ કે મીઠાઈ, કોરો વસ્ત્ર, પાનનું બીડું કે લીંબુ વગેરે મૂકી દે છે જેથી એ નકારાત્મક શક્તિ આવીને વસ્તુને ગ્રહણ કરી શકે પરંતુ તે પહેલા તમે વસ્તુ ને ઓળંગી દો તો એ આત્મા નારાજ થાય છે અને તમારું ખરાબ કરવા માટે તમારા પાછળ પડી જાય છે જેને ભૂત બાધા પણ કહે છે જેનાથી છુટકારો પામવો એટલો આસાન હોતું નથી તેથી આવું કંઇ થાય તો પોતાની આ સંકટમાંથી બચાવવા
5. કાંટાવાળા રસ્તા પરથી કદી જવું જોઈએ નહીં
વાસ્તવમાં કાંટા ભરેલા માર્ગ ઉપર ચાલવું દુર્ભાગ્ય નું પ્રતિક છે જો કોઈ વ્યક્તિ આવા માર્ગ પરથી જાય છે તો એને વાગવાની સંભાવના તો હોય છે પરંતુ તેની સાથે તમારા દુર્ભાગ્ય માં પણ વધારો કરે છે.