મૃત્યુ પછી એક કલાકમાં ઘટે છે આ સાત ઘટનાઓ જાણીને લાગશે નવાઈ

Astrology

દોસ્તો એવું કહેવામાં આવે છે કે શરીર સુખ દુઃખનો અનુભવ કરી શકે છે જ્યારે આત્મા તો અમર છે એક રૂપમાંથી બીજા રૂપ માં જાય છે પરંતુ મિત્રો તમને એ જાણીને હેરાની થશે કે આપણા ધર્મગ્રંથોમાં આત્મા શરીર છોડતી વખતે શું અનુભવ કરે છે એના વિશે પણ લખવામાં આવ્યું છે.

આત્મા મૃત્યુ પછી જે અનુભૂતિ કરે છે એવી 7 વાતો અમે તમને જણાવીશું
1. અચેતન અવસ્થા
આત્મા શરીર માંથી નીકળ્યા પછી થોડા સમય અચેતન અવસ્થામાં રહે છે આત્માને શરીર ત્યાગ કરવાનો આભાસ થાય છે એ સમય આત્મા એવું મહેસુસ કરે છે કે કોઈ મનુષ્ય ખૂબ જ થાક લાગ્યો હોય અને સૂતો હોય. થોડા સમય પછી આત્મા ચેતન થઈ જાય છે અને તેના મૃત્યુ ની જાણી જાય છે

2. સમાન વ્યવહાર
શરીરનો ત્યાગ કર્યા પછી આત્મા થોડા સમય માટે એવો જ વ્યવહાર કરે છે જેવો શરીરમાં હોય એ સમયે કરતી હતી એની ખબર જ નથી હોતી કે એ શરીરમાં નથી

3. બેચેની
એક આત્મા થોડા સમય પછી સમજે છે કે તેના શરીરમાં સમય પૂરો થઈ ગયો છે પરંતુ આ અનુભૂતિના પહેલા એના શરીરના આસપાસ ઊભા રહેલા પોતાના સગા-સંબંધીઓની બોલાવતી હોય છે એમના સુધી એની વાત પહોંચાડવા માટે કોશિશ કરે છે પણ કોઈ એને સાંભળી શકતું નથી આ જોઈને તે આત્મા બેચેન થઈ જાય છે

4. વાતચીત થતી નથી
એક આત્મા આટલા વર્ષોથી જે શરીરમાં હોય છે તે સાંસારિક માયાથી જોડાયેલી હોય છે એને જે સંબંધો બનાવેલા હોય છે એના કારણે તે એના શરીર ને જોઈ ને દુઃખી થાય છે અને તેના પ્રિયજનો જોડે વાત કરવાની કોશિશ કરે છે પરંતુ તેના બધા પ્રયાસ નિષ્ફળ જાય છે

5. પુનઃ પ્રવેશ કરવાની કોશિશ
આ ગરુડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે આત્મા ફરી શરીરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે પરંતુ ત્યાં સુધી માં યમરાજના દૂત તેને યમલોક લઈ જવા આવી ગયા હોય છે જી એને એવું કરવાથી રોકે છે

6. દુઃખી થવું
આત્માને તેના સાંસારિક મોહ છોડીને જવાનું દુઃખ થાય છે પરંતુ સાથે સાથે તેની સૌથી વધુ દુઃખ તેના પરિવારજનોને રડતા જોઈને થાય છે એ સમયે તેની એના જીવનમાં કરેલા સારા અને ખરાબ કર્મો પણ યાદ આવે છે

7. કર્મ અને પુનર્જન્મ
છેલ્લી આત્મા પૃથ્વીલોકને ત્યાગીને એવા માર્ગ પર નીકળી જાય છે જ્યાં ના તો સૂરજની રોશની છે ના ચાંદની ચાંદની એ લોક માં ચારે બાજુ અંધારું જ હોય છે આ માર્ગ ઉપર આત્માને તેના કર્મો અને ઈચ્છાઓ ના આધારે થોડા સમયનો વિશ્રામ મળે છે આમાં તો ઘણી આત્માઓને તેના કર્મો નું ફળ ભોગવીને ઝડપથી શરીર પ્રાપ્ત કરે છે ઘણી આત્માઓ લાંબા સમયના વિરામ પછી એમના કર્મોનું ફળ ભોગવી ને શરીર પ્રાપ્ત કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *