મહિલાઓ પોતાના મનમાં દબાવી રાખે છે આ વાતો, જાણીને થઈ જશો હેરાન

Astrology

મહિલાઓ વિશે આપણા ગ્રંથોમાં ઘણું બધું લખાયેલું છે. સ્ત્રીઓના ચરિત્ર વિશે પણ ઘણું લખવામાં આવ્યું છે એમાંથી અમુક માહિતી આજે આ બ્લોગમાં સ્ત્રીઓ પોતાના મનમાં સંતાડી રાખે છે એના વિશેની માહિતી પ્રસ્તુત કરું છું.

મહિલાઓ વિશે કેટલાક સાયકોલોજી ફેક્ટ જે મહિલા કોઈની સાથે શેર નથી કરતી તો આજે આપણે એ ફેક્ટ વિશે અમુક વસ્તુ જાણીશું. અમુક છોકરીઓ પોતાના પાર્ટનરની તુલના પોતાના જુના પ્રેમી સાથે કરે છે જેને મહિલા ગુપ્ત રાખે છે એ નથી ઇચ્છતી કે એનો પુરુષ સાથી ખોટું અથવા અપમાનિત મહેસૂસ કરે. પરંતુ હકીકત તો એ છે કે દરેક મહિલા પોતાના પુરુષ પાર્ટનરની તુલના એના જુના પ્રેમી સાથે કરે છે અને તેને યાદ પણ કરે છે.

કોઈપણ મહિલા ગમે તેટલી મજબૂત હોય અને સફળ હોય પરંતુ એ મહિલા પોતાના વિચારોમાં જ જીવતી હોય છે. દરેક મહિલાને પોતાની એક કાલ્પનિક જિંદગી હોય છે. જેમાં તે પોતાની જાતને ખૂબસૂરત બનાવવા માગતી હોય છે. અને દુનિયાના Lots છોકરા એમની તરફ આકર્ષિત થાય એવું ઇચ્છતી હોય છે પરંતુ આ વિચારો હંમેશા ગુપ્ત રાખે છે.

મહિલા પુરુષોને પોતાની આર્થિક સ્થિતિના વિષય કદી બતાવતી નથી. મહિલા પોતાની સેવિંગ્સ અને ઇન્કમ વિશે લગ્નના બાદ પણ પુરુષોને સારી રીતે પૂરેપૂરી ખબર હોતી નથી. પોતાની સેવિંગ વિશે ગુપ્ત રાખે છે. તમારા ઘરે તમે જોયું જ હશે તમારી માતા બીમાર હશે તો પણ કામ કરતી હશે. મહિલા હંમેશા પોતાની બીમારી વિશે કોઈને બતાવતી નથી અને કામ કરતી રહે છે. ગુપ્ત રાખે છે. સાયકોલોજીસ્ટ કહે છે કે દુનિયાની 78% મહિલાઓ લગ્ન પછી પણ સંતુષ્ટ હોતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *