મિત્રો, દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય છે. કેટલાક લોકોના સ્વભાવમાં ઘમંડ જોવા મળતો હોય છે. કોઈને પોતાના દેખાવનો ઘમંડ હોય છે, તો કોઈને પોતાના પૈસાનો ઘમંડ હોય છે,કોઇને પોતાની મળેલી સફળતાનો ઘમંડ હોય છે. પરંતુ એ વાત પણ સત્ય છે કે તમારો આ ઘમંડ ગમે ત્યારે ચકનાચૂર થઈ શકે છે એટલા માટે કોઈપણ વ્યક્તિએ કદી પણ પોતાની કોઈપણ બાબત ઉપર ઘમંડ કરવું ન જોઈએ. કેટલાક લોકો જાણે અજાણે ઘમંડ કરવા લાગે છે. ઘણીવાર આ ઘમંડ તેમના સ્વભાવમાં એવી રીતે સામેલ થઈ જાય છે કે તેમને પોતાને એ વાતનો અહેસાસ થતો નથી કે તેઓ કેટલા ઘમંડી થઈ ગયા છે.
ખાસ કરીને પુરુષોની તુલનામાં સ્ત્રીઓ વધારે ઘમંડી હોય છે. તેમના અંદર એક ઝલનની ભાવના પુરુષોની તુલનામાં વધારે હોય છે. આજે આપણે એ બે નામવાળી સ્ત્રીઓ વિશે જાણીશું જે સ્વભાવથી ખૂબ જ ઘમંડી હોય છે. પહેલા નંબરમાં છે A અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ. આ નામની સ્ત્રીઓનું સ્ટેટસ થોડું હાઈ હોય છે. તે પોતાનાથી નીચે લેવલના માણસોને વધારે ભાવ નથી આપતી. એમની પસંદ ખૂબ જ ઊંચી હોય છે. આ કારણે જ તેમના સ્વભાવમાં ઘમંડ આવવા લાગે છે. ઘણીવાર તો તે સ્ત્રીઓને પોતે એ અહેસાસ હોતો નથી કે તેઓ કેટલી ઘમંડી બનતી જાય છે. આ નામ વાળી સ્ત્રીઓના નખરા પણ ખૂબ જ વધારે હોય છે એટલે સામેવાળા વ્યક્તિને એવું લાગે છે કે આ સ્ત્રીઓ ઘમંડી છે.
બીજા નંબરમાં છે K અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ. આ અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓને પોતાના પૈસા,દેખાવ અને તેમને મેળવેલી તરક્કીનો તેમને ખૂબ જ ઘમંડ હોય છે. એ પોતાનાથી નીચલા દરજ્જાના લોકો સાથે વાત પણ કરવાનું પસંદ કરતી નથી. તેમના અંદર જલનની ભાવના પણ ખૂબ જ વધારે હોય છે. કોઈ બીજું વ્યક્તિ તેમના કરતાં વધુ આગળ નીકળી જાય તો તે સહન કરી શકતી નથી. એટલા માટે તે ઘમંડ વાળા સ્વભામાં ફસાઈ જાય છે. એટલા માટે તેમના ઘણા દુશ્મનો પણ બની જાય છે. આ બે અક્ષરથી શરૂ થતા નામ વાળી હદથી વધારે ઘમંડી હોય છે. જય શ્રી કૃષ્ણ