રાતમાં કપડાં ધોવા વાળી સ્ત્રીઓનું ભાગ્ય આપણા શાસ્ત્રોમાં આવું કહ્યું છે.

Astrology

મિત્રો, જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ આપણી જીવનશૈલીમાં ઘણા બધા પરિવર્તન આવી રહ્યા છે. જેમાં આપણી ઘણી બધી દૈનિક ક્રિયાઓનો સમય પણ બદલાઈ ગયો છે. આજની જીવનશૈલી ઉપર જો આપણે ધ્યાન આપીએ તો આપણું જીવન પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે જેથી સ્ત્રીઓ હોય કે પુરુષો બંને પોતાના માટે સમય કાઢી શકતા નથી. સ્ત્રીઓ માટે ઘરનું કામ અને બીજી અન્ય જવાબદારીઓ પણ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.

આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે ઘણી મહિલાઓ રાત્રે કપડાં ધોવે છે અને તેને બહાર ચૂકવી દે છે. આવું કરવું એ તમારા માટે અને તમારા પરિવાર માટે ઘણી બધી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. રાતના સમયે આપણી આસપાસના વાતાવરણમાં નકારાત્મક ઉર્જાઓ આપેલી હોય છે. જેઓ રાત્રે ખૂબ જ સક્રિય થાય છે અને આ ઉર્જાઓ કોઈના પર હાવી થવાની તક જ શોધતી હોય છે. જો તમે રાત્રિના સમયે કપડા ધોઈને બાર સુકવ્યા હોય તો તે કપડાંની સાથે તમારી સુધી પહોંચી શકે છે. જેનું સૌથી વધુ ખતરો નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઉપર હોય છે.

તમે ઘરના વડીલો પાસેથી પણ સાંભળ્યું હશે કે રાતે નાના બાળકોના કપડા જો બાર સુકવ્યા હોય તો તેને ખૂબ જ જલ્દી ઘરમાં લાવી દેવા જોઈએ. એનું કારણ એ જ છે તે નાના બાળકોના કપડાની ગંધથી નકારાત્મક ઉર્જા તેની તરફ ખેંચાઈને આવે છે. નકારાત્મક ઉર્જાઓ માટે નાના બાળકો ઉપર હાવી થવું ખૂબ જ આસાન હોય છે. તેથી બાળકોના કપડા રાતના સમયે બહાર સૂકવવા જોઈએ નહીં. ગર્ભવતી મહિલાઓના કપડા પણ ભૂલથી પણ રાતે બહાર સુકવવા જોઈએ નહીં.

ગર્ભવતી મહિલાઓના કપડા ધોતી વખતે ચપટી મીઠું અવશ્ય રાખવું જોઈએ. જો કોઈ વાર તમારા કપડા બહારથી ચોરી થઈ જાય તો કૃપયા સાવધાની રાખવી જોઈએ કારણ કે તેનું પરિણામ ઘાતક બની શકે છે. કોઈ પણ તમારા સાથેની દુશ્મની કાઢવા માટે કપડાં પર વશીકરણ કે નકારાત્મક ઉર્જાનો પ્રયોગ કરી શકે છે. આપણા શરીરની એક અલગ જ ઊર્જા અને સુગંધ હોય છે જે કપડાં પર ફેલાયેલી હોય છે. નકારાત્મક ઉર્જાને આપણી સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. જેથી આપણા કપડા સૂરજના તડકામાં સૂકવવા જોઈએ. સંધ્યાકાળ બાદ કપડા ઘરની બહાર સૂકવવા જોઈએ નહીં તેનાથી નકારાત્મક ઉર્જા તમારી સુધી પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *