આ ફળ કરોડપતિ બનાવી દેશે, ઘરમાં ધનના ઢગલા થશે.

Astrology

મિત્રો, ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં આપણા ગ્રહોની પરિસ્થિતિના કારણે આપણી કિસ્મત પર તાળા વાગી જાય છે. જે પણ કામ કરો એમાં બસ નુકસાન જ મળે છે. આવા સમયે માણસ લાચાર બની જાય છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આપણો નાનકડો એક ટુકડો તમારું ભાગ્ય બદલી દેશે. જો તમે પણ ધનદોલત મેળવવા માંગો છો અથવા તો તમારા ઘર પર કોઈની નજર લાગી ગઈ છે, ભૂત-પ્રેત જેવી નકારાત્મક શક્તિઓથી પરેશાન થઈ ગયા હોય તો આ ઉપાય અવશ્ય કરી જોજો. તમારું ભાગ્ય બદલાઈ જશે અને તમામ પરેશાનીઓ માંથી મુક્તિ મળી જશે.

ધતુરાનો છોડ આપણી સૌની આસપાસ હોય છે. પરંતુ આપણામાંથી ઘણા ઓછા લોકો આ ચમત્કારીક છોડ વિશે જાણતા હશે. ધતુરાના છોડના ઘણા ચમત્કારીક ફાયદાઓ છે. ધતુરાને મહાકાલનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનવાન બનવા માટે ધતુરાનો તમારે આ પ્રયોગ કરવાનો છે. શનિવારના આગલા દિવસે તમારે ધતુરાના છોડને નિમંત્રણ આપવા માટે જવાનું છે. નિમંત્રણ આપવા માટે ચોખા,અબીલ,ગુલાલ ફૂલ લઈને જવું અને તેની સાથે અગરબત્તી અને સફળ પણ લઈને ધતુરાના છોડ પાસે જવું. ત્યાં જઈને તમારી પ્રાર્થના કરવાની છે કે હે મહારાજ હું મારા આ કામ માટે તમને લઈ જઈ રહ્યો છું. તમે જે પણ કામ કરવા માટે તે છોડને લઈ જવાના હોય તે કામ બોલવું. ધનદોલત મેળવવા માગતા હોય તો ધનદોલત માગવી, કોઈનું વશીકરણ કરવા માગતા હોય તો તે બોલવું.

વહેલી સવારે સૂર્યોદય પહેલા તેના મૂળને તમારા ઘરે લઈ જાઓ. તેના મૂળને ગંગાજળથી ધોઈ નાખો. આ મૂળને હાથમાં રાખીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ઓછામાં ઓછો એક હજાર વાર કરો. આમ કરવાથી આ ધતુરાનું મૂળ સિદ્ધ થઈ જશે. ત્યારબાદ આ મૂળને નાનકડા તાવીજમાં ભરીને ગળામાં પહેરી દો. આ પ્રયોગ કરવાથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમને તેને મુકવાની જગ્યા નહીં મળે. તમારા વેપાર ધંધામાં અધધધ વૃદ્ધિ થશે. તમે જે માંગશો એ દરેક ઈચ્છા પૂરી કરશે આ ધતુરાનુ મૂળ. ધતુરાનું ફળ પણ તિજોરીમાં મુકી દેવાથી તિજોરી કદી ખાલી થતી નથી. મહાદેવની કૃપાથી દરેક સમસ્યામાં તે તમને મદદ કરશે. ધતુરાનું મૂળ તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી દેશે. તો તમને પણ મહેનત કરવા છતાં યોગ્ય ફળ ન મળતું હોય તો આ પ્રયોગ અવશ્ય કરી જોજો. મહાદેવની કૃપાથી તમારું જીવન બદલાઈ જશે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *