મિત્રો, આચાર્ય ચાણક્ય અનુસાર જે સ્ત્રીઓમાં આ ત્રણ અંગો મોટા હોય છે ત્યાં બરબાદી નિશ્ચિત રૂપથી આવે છે .એટલું જ નહીં ત્યાં મોટું મહાભારત પણ થઈ શકે છે. આવી સ્ત્રી હજારો લોકોને બરબાદ કરી શકે છે. તમારી આસપાસ પણ જો આ પ્રકારની સ્ત્રી હોય તો તમારે સમજી જવું જોઈએ કે તમારી સાથે પણ કોઈ દુર્ઘટના બની શકે છે. સામુદ્રિકશાસ્ત્રમાં અને ચાણક્ય નીતિમાં સ્ત્રીઓ વિશે સંપૂર્ણ જાણકારી મળે છે. પહેલા નંબરનું અંગ છે સુંદર અને મોટા વાળ. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીઓના વાળ જો કમરથી નીચે સુધી જાય છે તો તે શુભ લક્ષણ માનવામાં નથી આવતું. આવી સ્ત્રી નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. જે સ્ત્રીને કમરથી નીચે સુધી લાંબા અને ભરાવદાર વાળ હોય છે તેવી સ્ત્રીઓને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પુરુષો પણ લાંબા વાળવાળી સ્ત્રીઓથી આકર્ષિત થઇ જાય છે. જે સ્ત્રીઓને ખૂબ જ મોટા સ્તન હોય છે તે શુભ લક્ષણ નથી માનવામાં આવતું. માન્યતાઓ અનુસાર આવી સ્ત્રી ભલે મનથી પવિત્ર હોય પરંતુ લોકો તેને હંમેશા ગંદી નજરથી જુએ છે. ઘણા લોકો આવી સ્ત્રીઓને વાસનાની દ્રષ્ટિથી જુએ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ સ્ત્રીઓમાં મોટા સ્તન હોવા તે કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. ઘણીવાર આવી સ્ત્રીઓને કામુક પુરુષોની વાસનાનો શિકાર પણ બનવું પડે છે. એટલા માટે સ્ત્રીઓમાં આ અંગનું મોટું હોવું અશુભ માનવામાં આવે છે.
સ્ત્રીઓની વધારે પડતી સુંદરતા પણ અશુભ માનવામાં આવે છે. કોઇપણ સ્ત્રીનું સુંદર હોવું એ સહજ વાત છે. દુનિયાની દરેક સ્ત્રી ભગવાન પાસે એક કામના કરે છે કે તે સુંદર હોય. પરંતુ સ્ત્રીઓનું હદથી વધારે સુંદર હોવું સારું માનવામાં નથી આવતું. સ્ત્રીની વધારે પડતી સુંદરતા અને તેની ચાલ ચલન હજારો પરિવારો બરબાદ કરી શકે છે અને આવી ઘટનાઓ આપણા સમાજમાં અસંખ્ય થઈ ચૂકી છે. ઇતિહાસમાં આવી હજારો ઘટનાઓ બની છે કે મહિલાની સુંદરતાના કારણે ઘણા મોટા યુદ્ધો પણ થઇ ચુક્યા છે.