ઘરમાં આ જગ્યાએ 3 દીવા સળગાવી દો, પછી જુઓ ચમત્કાર, પૈસા ગણતા થાકી જશો.

Astrology

મિત્રો, ઘરમાં આ જગ્યાએ દીવો કરવાથી દરેક માગેલી મનોકામના પૂર્ણ થાય છે. તંત્ર શાસ્ત્રમાં કહ્યા મુજબ દિવાનો આ પ્રયોગ કરવાથી તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકો છો. સફળતા મેળવવા માટે અને ઘરમાં ધન-વૈભવ લાવવા માટે તમારે કોઈ જ પૂજા વિધિ કરવાની જરૂર નથી. ફક્ત ઘરની આ જગ્યાએ દીવો સળગાવવાથી તમને ધન દોલત, સફળતા, માન-સન્માન એ દરેક વસ્તુ મળશે જેની તમને ઈચ્છા હશે. આ ઉપાય તમારી જીંદગી બદલી દેશે. તમારા કુળદેવી અને ઈષ્ટ દેવની કૃપાથી તમારી દરેક મનોકામના પૂરી થશે જેની તમે કલ્પના કરી હશે. દરરોજ પહેલો દીવો તમારે તમારા ઇષ્ટદેવ તે કુળદેવીની આસપાસ કરવાનો છે.

બીજો દીવો તમારા ઇષ્ટદેવના શ્રીચરણોમાં કરવાનો છે. તમે જે પણ દેવી-દેવતાઓને પોતાના ઇષ્ટ માનો છો તેમના ચરણોમાં એક દીવો કરવાનો છે. ત્રીજો દીવો ચાર રસ્તા પર કરવાનો છે. તમે જ્યાં રહો છો ત્યાં તમારા ઘરની આગળ ચાર રસ્તા પડતા હોય ત્રીજો દીવો કરવાનો છે. કુળદેવી ના સામે કરેલો દીવો એક મુખ વાળો હોવો જોઈએ. અને તમારી કુળદેવીને ગોળનો ભોગ ધરાવવો છે. બીજો દીવો જ્યારે તમે ઇષ્ટદેવને ચરણોમાં કરો ત્યારે ત્યાં પણ એક મુખ વાળો દીવો કરવાનું છે અને પ્રસાદમાં લાડુનો ભોગ ધરાવવાનો છે. તમારા ઘરની આગળ ચાર રસ્તા પર ચાર મુખ વાળો એટલે કે ચાર દીવેટ વારો દીવો કરવાનો છે. ત્યાં તમારે ગોળ અને થોડી અડદ ભેટ કરવાની છે.

આટલું કર્યા પછી મનમાં ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન અમારી આ મનોકામના છે તમે પૂરી કરો. તમારી જે પણ કોઈ ઈચ્છા હોય તે ભગવાન સામે રજૂ કરો. એક વાર ચાર રસ્તા ઉપર ચાર મુખવાળો દીવો કરીને આ ઉપાય કરી જુઓ. બીજા દિવસથી જ તમે ચમત્કાર જોશો. પરંતુ આ ઉપાય તમારે રાત્રીના સાડા અગિયાર વાગ્યા પછી જ કરવાનો છે. એક જ દિવસમાં તમારી દરેક પ્રકારની ઈચ્છા એટલે કે જે પણ તમારી મનોકામના હશે તે અવશ્ય પૂર્ણ થશે. તમારા અટકેલા અને બગડેલા કામ પણ પૂરા થઈ જશે. આ ઉપાય શુક્રવારના દિવસે કરવામાં આવે તો તેનું અત્યંત શુભ પરિણામ ખૂબ જ ઝડપી પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *