મિત્રો આજના સમયમાં આપણે ઘણી બધી ગંભીર અને જીવલેણ બીમારીઓનો શિકાર બનીએ છીએ એમાંથી એક છે કેન્સર આજનો સમય એવો છે કે જેમાં ઘણા લોકો પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે અને ભ્રસ્ત બની જાય છે આજે અમે તમને કેન્સર અને અન્ય મોટા મોટા અસાધ્ય રોગોનાં ઈલાજ કરવા વાળા વૈધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માહિતી જણાવતા પહેલા તમને નિવેદન છે કે આ જાણકારી અને શેર કરીને જનહિતમાં પહોંચાડો જેથી લોકોનું ભલું થઈ શકે અને તેઓ રોગમુક્ત થઈ શકે આ જાણકારીને પીડિતો સુધી પહોંચાડવા પર તમને લોકોના આશીર્વાદ મળશે અને તમારું ભલું થશે આ અમુલ્ય જાણકારીને શેર કરવી માનવતાની ફરજ પણ છે.
અત્યારના સમયમાં દરેક લોકો કંઈક ને કંઈક બીમારીથી પીડાતા હોય છે ઘણા બધા એવા હોય છે કે જેના કારણે શરીરમાં એક રોગના કારણે બીજી જગ્યાએ પણ નુકશાન પહોચતું હોય છે. અને કેન્સર જેવા ઘણા બધા અસાધ્ય રોગો તો આપણા ખીચામાંથી પૈસા ખંખેરી લે છે. તેમ છતાં પણ સારું થતું નથી. આજે અમે તમને એક કેન્સરનો એવો મફત ઈલાજ જણાવવાના છે કે જેના દ્વારા દરેક લોકો કેન્સર માંથી મુક્તિ મેળવી શકે છે. તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ.
અમે વાત કરી રહ્યા છીએ કાન્હાવાડી ગામની. કાન્હાવાડી ગામ જિલ્લો બેતુલ. અહીયા પર કેન્સરનો કારગર ઈલાજ થાય છે અને બીજી પણ ઘણી બધી બિમારીઓ સારી થાય છે. વૈદ્ય બાબુલાલ, આખું સરનામું, બેતુલ જીલ્લાથી ૩૫ કિલોમીટર ઘોડાડોંગરી અને ત્યાંથી કાન્હાવાડી ૩ કિલોમીટર દૂર છે. મળવાનો સમય રવિવાર અને મંગળવારે સવારે ૮ વાગ્યાથી પરંતુ ત્યાં ઘણા બધા નંબર પછી વારો આવે છે, તેથી આગલા દિવસે રાત્રે જવું પડે છે. આમ તો બેતુલ જીલ્લાની ખાસિયત તો સતપુડાનાં જંગલોનાં કારણે છે પરંતુ અહીંના જંગલોમાં કેન્સર જેવી અસાધ્ય બિમારીને દુર કરનારી બહુમૂલ્ય જડીબુટ્ટી મળવાથી પણ તે દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બનેલ છે. દવા લેવા માટે અહીં મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચે છે.
દર્દીઓને દવા માટે અહીંયા લાંબી લાંબી લાઈનો લાગે છે. કાન્હાવાડી ગામમાં રહેતા ભગત બાબુલાલ એક ઔષધિ આપે છે. જેના દ્વારા કેન્સર જેવી બીમારીઓ માંથી કાયમ માટે છુટકારો મળે છે. એવું કહેવાય છે કે જો તમારે કેન્સર ની દવા લેવી હોય તો એક દિવસ પહેલા જ લાઈનમાં ઉભુ રહેવું પડે છે. કારણકે બે દિવસ જ તે ઔષધી આપતા હોવાથી ત્યાં હજારો લોકો આવે છે. અને નંબર પણ આવતો નથી. એટલે લોકો આગલા દિવસે જ લાઈન માં આવી જાય છે.
કાન્હાવાડી ગામમાં રહેતા ભગત બાબુલાલ ઘણા વર્ષોથી જડીબુટ્ટી તથા ઔષધીઓ દ્વારા કેન્સર જેવી બિમારીથી લોકોને મુક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આ સેવા કાર્ય કરતાં જ રહેશે. આ સેવા તેઓ નિશુલ્ક આપે છે. કેન્સર બિમારીના ઈલાજ માટે દેશ વિદેશથી લોકો અહીં આવે છે. દર્દીને તેમની દવા લેવાથી લાભ મળે છે,
અહી રોગ મટાડવા આવનાર દર્દીની સંખ્યા વધતી જાય છે.અહી સારવાર લેવા માટે તમારે એક દિવસ પહેલા ટોકન લેવું પડે છે કારણકે અહીયા દરરોજ હજારો લોકો આવે છે. એક દિવસમાં લગભગ હજારોથી વધારે દર્દીઓ અહીં સારવાર માટે પહોંચે છે.
ખાસ કરીને આસપાસના જિલ્લામાંથી અને રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર લેવા એક દિવસ પહેલા રાતે આવી રોકાણ કરે છે. સવાર થતાં જ તેમના ટોકન લઈને બેસી જાય છે. પોતાનો વારો આવવાની રાહ જોવે છે. ઘણીવાર ભીડ વધારે હોવાથી લગભગ ૫ થી ૬ કલાક જેટલો સમય લાગે છે.