તમારી આંખ સવારે 3 થી 5 વાગે ખુલે છે તો ભગવાન આપી રહ્યા છે આ સંકેત.

Astrology

મિત્રો, શું તમારી આંખ સવારે 3થી 5 વાગ્યાની વચ્ચે ખુલી જાય છે, આવા માણસો સૌથી અલગ હોય છે. આપણી સાથે દિવસ દરમિયાન જે પણ કંઈ સારું કે ખરાબ થાય છે તેની પાછળ ભગવાનની જ મરજી કે તેમનો કોઈ સંદેશ હોય છે. જો આપણા મનમાં ભગવાન પ્રત્યે આસ્થા કે વિશ્વાસ હોય તો આપણે તેમનો આ સંકેત સમજી શકીએ છીએ. આપણી સાથે સારી કે ખરાબ ઘટના બને છે તેના પહેલા ભગવાન દ્વારા આપણને ચોક્કસ તેનો એક સંકેત મળ્યો જ હોય છે પરંતુ આપણે ઘણીવાર તેને સમજી શકતા નથી.

રાત્રે આંખ ખુલી જવી એ કોઈ આશ્ચર્યની વાત નથી પરંતુ ઠીક 3થી 5 વાગે આંખ ખુલવી એ જરૂર ધ્યાન આપવા વાળી બાબત છે. મિત્રો તમે બ્રહ્મમુહૂર્તનું નામ તો સાંભળ્યું જ હશે.3 થી 5 વચ્ચેનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. સૂર્યોદયથી બે કલાક પહેલા નો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. સાક્ષાત મહાદેવજીએ કહ્યું છે કે બ્રહ્મમુહૂર્ત એ દિવસનો સૌથી શ્રેષ્ઠ સમય છે. અને જો કોઈ વ્યક્તિ દરરોજ આ સમયે ઉઠી જાય છે તે અવશ્ય ઉન્નતિ કરે છે. બ્રહ્મમુહૂર્તને નિર્માણનો સમય પણ કરવામાં આવે છે. આ સમયે બ્રહ્માંડના નિર્માણના કાર્યની શરૂઆત થઇ હતી.

બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને તમે શક્તિ શક્તિ અને ઉર્જાનું નિર્માણ કરી શકો છો. આ સમયે ઉઠવા વાળા લોકો ઈશ્વરને પોતાના નજીક મહેસૂસ કરી શકે છે. ઘણા લોકો બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને શકતા નથી પરંતુ જો તમારી આંખ સવારે ૩ થી ૫ ના બ્રહ્મમુહૂર્તમાં આપોઆપ જ ખુલી જાય છે તો તમે ભાગ્યશાળી માણસ છો. કારણ કે આ સમયે ભગવાનનો સમય માનવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં એક એવી દૈવી શક્તિ વ્યાપેલી હોય છે જે તમારું સંપૂર્ણ જીવન બદલી શકે છે.

આપણા વેદો અને પુરાણોમાં પણ માનવામાં આવ્યું છે કે બ્રહ્મમૂહુર્તમાં જે વ્યક્તિની આંખ ખૂલી જાય છે તેમને બળ,બુદ્ધિ,વિદ્યા,શક્તિ, આરોગ્ય આ તમામ પ્રાપ્ત થાય છે. આ સમયે આપણા શરીર અને આત્માની શુદ્ધિ માટે ઉત્તમ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્મમૂહુર્તમાં સમયે બધા જ દેવતાઓ પોતાની કૃપા મનુષ્ય પર વરસાવે છે. અને માતા લક્ષ્મી પોતાના વાહન પર બેસીને પૃથ્વીની ભ્રમણ કરે છે. બ્રહ્મમુહૂર્તમાં જે મહિલાનું સ્વચ્છ હોય છે તેવા ઘરે માતા લક્ષ્મી અવશ્ય પ્રવેશ કરે છે. મિત્રો શું તમારી આંખ પણ સવારે 3 થી 5 માં ભૂલી જાય છે તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *