આ 4 સંકેતો બતાવે છે કે દરેક સમયે તમારી સાથે આત્મા રહે છે.

Astrology

મિત્રો, જો તમને આ ચાર સંકેતો મળે છે તો સમજી લેજો કે દરેક સમય તમારી સાથે કોઈ આત્મા રહે છે. તમારી સાથે કદી એવું બન્યું છે કે તમે જાણો છો જ્યાં તમે ઉભા છો ત્યાં તમારા સિવાય કોઈ નથી છતાં પણ એવું લાગે કે ઘણીવાર થી તમને કોઈ જોઈ રહ્યું છે અથવા શાંત રૂમમાં અચાનક અજીબ અવાજો આવવા લાગી હોય. જ્યારે તમે દરવાજો ખોલો ત્યારે તમને એક પલ માટે એવું લાગે કે તમારી સામે કોઈ ઊભું છે. આવા અનુભવ એક બે વાર માટે થાય તો આપણે ભૂલી જઈએ છીએ પરંતુ જ્યારે આવા અનુભવ લગાતાર નિયમિત થાય ત્યારે આવી ઘટનાઓ અજીબ લાગવાની શરૂ થઈ જાય છે.

અત્યારનો આધુનિક માણસ હંમેશા અલૌકિક શક્તિઓ માનતો નથી. પરંતુ આપણા ધાર્મિક પુસ્તકોમાં મૃત્યુ બાદ આત્માના અસ્તિત્વનો ઉલ્લેખ થયેલો છે. આ આત્માઓ સારી અને ખરાબ બંને પ્રકારની હોઈ શકે છે. તમારી આસપાસ કોઈ આવી આત્મા મોજુદ છે કે આ ફક્ત એક વહેમ છે તે જાણવા માટે આ ચાર સંકેતોને સમજવુ ખુબ જ જરુરી છે.

પહેલો સંકેત એ છે કે તમે તમારી આસપાસ વિશિષ્ટ નંબરોની જોડી વારંવાર તમને દેખવા મળે તો તેનો અર્થ એ છે કે તમારી સાથે નિરંતર કોઈ રહે છે અને તમારા સુધી તે કોઈ ખાસ સંકેત પહોંચાડવા માંગે છે. બીજું સંકેત એ છે કે તમને જાનવરો નો અજીબ વહેવાર જોવા મળે. પ્રાણીઓ પરાલૌકિક શક્તિઓને મનુષ્યથી વધારે સારી રીતે જાણી શકે છે. તમારા ત્યાં જવાથી તેઓ રહેલા પ્રાણીઓ અજીબ હરકતો કરવા લાગે, તમારી આસપાસ આવવાથી ડરે તો એનો અર્થ એ પણ હોઈ શકે કે તમે તમારી સાથે કોઈ અન્યને પણ લઈને ગયા છો. કૂતરાનું તમને જોઈને હસવું અને બિલાડીનુ તમારી આસપાસ ગોળ ગોળ ફરવું એ દર્શાવે છે કે ત્યા કોઈ પરાલૌકિક શક્તિ છે.

જ્યારે મોસમ ખૂબ જ સારી હોય છતાં તમને ખૂબ જ ગરમી કે ખૂબ જ ઠંડી મહેસૂસ થવા લાગે તે દર્શાવે છે કે જ્યાં તમે છો ત્યાં કોઈ બીજી શક્તિ પણ મોજૂદ છે. જો તમને દરેક જગ્યાએ એક જ પ્રકારની ગંધ મહેસૂસ થતી હોય તો તે દર્શાવે છે કે તમારી સાથે દરેક સમયે કોઈના કોઈ રહે છે. ઉદાહરણરૂપે તમને જો ગુલાબની સુગંધ દરેક જગ્યાએ આવતી હોય પરંતુ ત્યાં કોઈ ગુલાબ હોય જ નહીં તો તે દર્શાવે છે કે તમારી સાથે બીજું કોઈ અવશ્ય છે. તમારી સાથે પણ આવી કોઈ ઘટના બની હોય તો અવશ્ય જણાવજો.’ હર હર મહાદેવ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *