ગરુડ પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, આ 5 કારણોથી મનુષ્યનુ મૃત્યુ જલ્દી થઈ જાય છે.

Astrology

મિત્રો,18 પુરાણોમાંથી ગરુડ પુરાણનું ઘણું મહત્વ છે. ગરુડ પુરાણમાં વિષ્ણુ ભક્તિનું સુંદર વર્ણન કરેલું છે. ગરુડ પુરાણમાં કર્મકાંડનું મહત્વ દર્શાવેલું છે. યમલોક,પ્રેતલોક અને પ્રેત યોનિ કેમ પ્રાપ્ત થાય છે તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પ્રેત યોનીથી બચવાના ઉપાયો, શ્રાદ્ધ કર્મ, અનુષ્ઠાન વગેરેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુએ ગરુડને આ બધું કહ્યું છે કે મૃત્યુ વખતે અને મૃત્યુ બાદ મનુષ્યની શું ગતી હોય છે. ભગવાન વિષ્ણુએ ગરુડને એ પણ જણાવ્યું હતું કે એવા કયા પાંચ કામ કરવાથી મનુષ્યનું મૃત્યુ જલ્દી થઈ જાય છે.

રાતના સમયે દહીંનું સેવન કરવાથી મનુષ્યનું આયુષ્ય ઓછું થઈ જાય છે. આમ જોવા જઈએ તો દહીં આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ રાતના સમયે દહીં નું સેવન કરવાથી ઘણા પ્રકારના રોગો થઈ શકે છે. આયુર્વેદમાં પણ રાત્રીના સમયે દહીં ખાવાની મનાઈ કરવામાં આવેલી છે. વાસી સુકાયેલા માસનું સેવન કરવાથી પણ મનુષ્યના આયુષ્યમા ઘટાડો થાય છે. આવા માંસ માં ઘણા પ્રકારના પિતાનું અને વાયરસ રહેલા હોય છે. આવું માંસ ખાવાથી માણસ સાથે તે વિષાણું આપણા પેટમાં જાય છે.

કૃષ્ણ ભગવાન કહે છે કે સવારે મોડા સુધી ઊંઘવાથી પણ મનુષ્યનું આયુષ્ય ઓછું થઈ જાય છે. સવારે બ્રાહ્મમુહૂર્તમાં શુદ્ધ વાયુ વધારે પ્રમાણમાં હોય છે. બ્રહ્મમુહૂર્ત માં ઉઠી ને શુદ્ધ વાયુ શ્વાસમાં લેવાથી ઘણા રોગો આપોઆપ મટી જાય છે. જે લોકો મોડા સુધી આવે છે એ લોકો બ્રહ્મમુહૂર્તના શુદ્ધ વાયુનું સેવન નથી કરી શકતા. બ્રહ્મમુહૂર્તમાં સકારાત્મક ઊર્જા પણ વધુ પ્રમાણમાં હોય છે.

જે લોકો સ્મશાનના ધુમાડાનું સેવન કરતા હોય છે તેમના આયુષ્ય માં પણ ઘટાડો થાય છે. સ્મશાનમાં લાશનું સંસ્કાર કરવામાં આવે છે. માણસના મૃત્યુ પછી તરત જ તેના શરીર ઉપર ઘણા બધા વિષ્ણુનું સંક્રમણ થઈ જાય છે. મકાનમાં નકારાત્મક શક્તિઓ હાવી થઈ જાય છે. આ નકારાત્મક શક્તિઓના કારણે વ્યક્તિની આયુ ઓછી થવા લાગે છે. સ્મશાનમાં વધારે સમય સુધી રહેવું જોઈએ નહીં.

સવારના સમયે મૈથુન કરવાથી મનુષ્યનુ આયુષ્ય ઓછું થઈ જાય છે. સવારનો સમય યોગ-પ્રાણાયામ ભગવાનની પૂજા-અર્ચના માટે નિશ્ચિત કરેલ છે. આવા શુભ સમયે મૈથુન અથવા તો કોઈ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બનાવે તો તેનું શરીર કમજોર પડી જાય છે. બ્રહ્મમુહૂર્તના આ પવિત્ર સમયે આવું કાર્ય કદાપિ ન કરવું જોઈએ. બ્રહ્મમુહૂર્તમાં આવું કાર્ય કરવાથી મનુષ્યના આયુષ્યમાન ઘટાડો પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *