શાસ્ત્રો મુજબ, આવા પુરુષની પત્ની પરપુરુષ સાથે સંબંધ રાખે છે.

Astrology

મિત્રો, શુક્રાચાર્ય દાનવોના ગુરુ હતા પરંતુ તેમની નીતિઓ સંસારની સર્વ શ્રેષ્ઠ નીતિઓ ગણાય છે તેમનું સન્માન દેવતા પણ કરતા હતા. શુક્રાચાર્યે પોતાની નીતિઓમાં એક સેવક થી લઇ થી રાજા સુધી તમામ લોકો માટે નીતિઓ બનાવી છે. શુક્રનીતિનું અધ્યયન કરીને એક સામાન્ય માણસ પણ ધનવાન અને શત્રુ પર વિજય મેળવનાર બની શકે છે. શુક્રનીતિમાં ખાસ કરીને સ્ત્રીઓ વિશે ઘણી વાતો કહેલી છે. આજે આપણે શંકરાચાર્યજીએ પહેલા એવા પુરુષો વિશે જાણીશું જેઓ પોતાની જ ભૂલોથી પોતાની પતિવ્રતા પત્નીને ખોઇ બેસે છે. જેના કારણે તેમની પત્ની તેમનાથી દૂર થઈને અન્ય પુરુષો સાથે સહવાસ કરવા લાગે છે.

અહીંયા શંકરાચાર્યજીએ સ્ત્રીઓને દોષ ન આપતા પુરુષોને અત્યંત મૂર્ખ અને દોષી માન્યા છે. શુક્રાચાર્ય પોતાના શ્લોકમાં કહે છે,
” ચણ્ડં ષણ્ડં દંડશીમકામં સુપ્રવાસિનમ।
સુંદરિદ્રં રોગિણં ચ હ્યન્યસ્ત્રીનિરતમ સદા॥
આ શ્લોકમાં કહ્યું છે કે જે પુરુષ અત્યંત ક્રોધી છે, પત્નીની નાની નાની ભૂલો પર ક્રોધ કરતો રહે છે તેવા પુરુષને તે સ્ત્રી પોતાના મનથી પ્રેમ નથી કરતી. આવી સ્ત્રીને જો કોઈ પ્રેમ કરવાવાળો કે તેની ચિંતા કરવા વાળો પુરુષ મળી જાય છે તો તે તેના પતિથી વધારે તે વ્યક્તિને પ્રેમ કરવા લાગે છે. તેથી પતિએ પત્ની પર કારણ વગર ક્રોધ ન કરવો જોઈએ.

જે પુરુષ નપુંસકની જેમ વર્તન કરતો હોય અથવા પોતાની પત્નીની કામેચ્છાને સંતુષ્ટ કરવા માટે અસમર્થ હોય તેની પત્ની તેનાથી વિરક્ત થઈ જાય છે. સ્ત્રીને સદા પોતાની બનાવી રાખવા માટે તેની કામેચ્છાને સંતુષ્ટ કરવી પણ જરૂરી હોય છે પતિએ તે વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જે પુરુષ નાની નાની વાત પર પત્નીને દંડ આપતો હોય અથવા તો મારતો હોય અને હિંસા કરતો હોય તેવી સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરવો જ યોગ્ય સમજે છે. પતિનું એ કર્તવ્ય છે કે તે સૌની સામે પોતાની પત્નીનું અપમાન કરે અને કોઈ પણ પ્રકારની હિંસા ના કરે. અહીં તો બંને વચ્ચેનો પ્રેમ ઓછો થઇ શકે છે અને તે સ્ત્રી અન્યપુરુષ તરફ વળી શકે છે.

જે પુરુષ પ્રેમથી રહિત હોય એટલે કે પત્ની સાથે પ્રેમ ભરી વાતો ન કરે અને સદાય કઠોર શબ્દોથી તેને આદેશ કરતો હોય તેવા પુરુષને પણ તેની પત્ની પ્રેમ નથી કરતી. પતિએ પોતાની પત્ની સાથે પ્રેમપૂર્વક વાતો કરવી જોઈએ. જે પુરુષ પોતાની પત્નીને છોડીને મોટા ભાગનો સમય તેનાથી દૂર રહેતો હોય, વર્ષો સુધી પોતાની પત્નીને યાદ પણ ન કરતો હોય તેવી સ્ત્રી પોતાના પતિને છોડીને અન્ય પુરુષ સાથે સંબંધ બનાવે છે. જેથી પોતાની પત્નીથી વધુ સમય દૂર ન રહેવું જોઈએ.

જે પુરુષ કોઈ કામ ધંધો ન કરી અને ધન કમાવવામાં અસમર્થ હોય અને ઘરે બેઠા બેઠા જ ધન કમાવવાની ઇચ્છા રાખતો હોય તેની પત્ની પણ આવા પુરુષનો ત્યાગ કરી શકે છે. પુરુષની એ ફરજ છે કે તેને યોગ્ય કોઈ કામ કરીને પરિવાર અને સુખી રાખવા માટે ધન કમાવવુ જોઈએ. જે પુરુષ પોતાની પત્ની ના હોવા છતાં અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખે છે અને તેમની સાથે શારીરિક સંબંધ બનાવે છે એવા સ્ત્રીની પત્ની પણ આવા પુરુષનો સાથ છોડીને તેને પ્રેમ કરવાવાળા અન્ય પુરુષ સાથે પ્રેમ કરવા લાગે છે એટલે કોઈ પણ પુરુષએ પરસ્ત્રી સાથે સંબંધ ન રાખવા જોઈએ. શુક્રાચાર્ય અનુસાર આ કેટલાક કારણોથી આવા પુરુષની પત્ની પરપુરુષ સાથે સંબંધ રાખી શકે છે. ઓમ નમઃ શિવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *