શાસ્ત્રોમાં કહ્યું છે,સવારે ઉઠીને રસોડાની આ 1વસ્તુ કદી પણ ના જોશો, ઘરમાં ગરીબી આવે છે.

Astrology

મિત્રો,આપણે ઘરની દરેક વસ્તુમાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જા રહેલી હોય છે. રસોડાની અમુક ચીજવસ્તુઓ પર રાહુ-કેતુનો પ્રભાવ હોય છે. રસોડાને ઘરની આત્મા માનવામાં આવે છે. રસોડાના વાસ્તુશાસ્ત્રને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. રસોડાની કેટલીક એવી વસ્તુઓ છે જે સવારે ઉઠીને આપણે ન જોવી જોઈએ. નહીં તો માતા અન્નપૂર્ણા આપણાથી નારાજ થઈ શકે છે. પરી પડતા હૈ જો રસોઇ ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે તો તેની અસર સમગ્ર પરિવાર ઉપર પડે છે.

રસોડામાં અરીસો કદી પણ હોવો જોઈએ નહીં. તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. રસોઇ ઘરમાં પૂજાઘર પણ હોવું જોઈએ નહીં. રસોઈમાં ઘણીવાર દુર્ગંધ ફેલાય છે જે પૂજા કરની સકારાત્મક ઉર્જા ઉપર પ્રભાવ પાડે છે.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રસોડું ઘરના અગ્નિખૂણામાં હોય તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. આ સ્થાન ઉપર બનાવેલું રસોડું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના સિવાય ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ રસોડાનું સ્થાન યોગ્ય ગણવામાં આવે છે. રસોડામાં માતા અન્નપૂર્ણાનો ફોટો અવશ્ય હોવું જોઈએ અને સ્ત્રીઓએ સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ કરવો જોઈએ નહીં.

સવારે ઊઠીને તરત પછી રસોડામાં જઈને છરી-ચપ્પુ ક્યારેય પણ જોવું જોઈએ નહીં. આ વસ્તુઓ નકારાત્મક ઊર્જા ફેલાવે છે. સવારે સવારે આવી ચીજવસ્તુઓ જોવાથી વ્યક્તિ પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે અને ઘરમાં કલેશ વધે છે. રસોડામાં જો વારંવાર દૂધ ટોળાએ કે તે ધોળા એ અથવા તો રસોઈ પડતાં દાઝી જવાય તો સમજવું કે રસોડામાં કોઇ વાસ્તુ દોષ થયેલો છે હવે તેને દૂર કરવા માટે દરરોજ પ્રથમ રોટલી ગાયને ખવડાવવી જોઈએ. તેનાથી વાસ્તુ દોસ્તો પ્રભાવ ઓછો થાય છે અને રાહુ-કેતુનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *