શાસ્ત્રોમાં કહ્યું છે, સ્ત્રીઓએ આ કામ કદી પણ 8 વાગ્યા પછી ન કરવા જોઈએ.

Astrology

મિત્રો વાસ્તુશાસ્ત્રમાં દરેક કામ ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ સટીક રીતે નોંધાયેલું છે. દિવસમાં આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેનો પ્રભાવ આપણા જીવનમાં અવશ્ય પડે છે. વાસ્તુશાસ્ત્રમાં સ્નાન કરવાના પણ ઘણા નિયમો દર્શાવેલા છે. જેમ કે આપણે કયા સમયે સ્નાન કરવું જોઈએ અને ન કરવું જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓએ સ્નાન કરવા સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. એટલા માટે સવારમાં જેમ બને એમ વહેલા મહિલાઓએ સ્નાન કરી લેવું જોઈએ. આઠ વાગ્યા પછી સ્નાન કરવા વાળી મહિલા ઉપર દેવો ક્રોધિત થાય છે. જેથી કોઈ પણ મહિલાએ આઠ વાગ્યા પછી સ્નાન ન કરવું જોઈએ. જો ઘરમાં લડાઈ ઝઘડા, કંકાસ થતો હોય તો મહિલાઓએ પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવાથી ઘરમાં લડાઈ-ઝઘડા થતા અટકે છે.

કોઈપણ મહિલાએ નાં કરતી વખતે નિવસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ. શરીર પર કોઈ એક કપડું અવશ્ય રાખવું જોઈએ. નિવસ્ત્ર થઈને નહાવાથી પિતૃ દોષ લાગે છે. પિતૃઓ ક્રોધિત થાય છે. અને પિતૃદોષ લાગવાથી ઘર બરબાદ થઈ શકે છે જેથી કોઈપણ વ્યક્તિએ નિવસ્ત્ર થઈને નહાવું જોઇએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *