રાવણે સ્ત્રીઓ વિશે કહી હતી આ 3 વાતો, ગંદી છે,પરંતુ સત્ય છે.

Astrology

મિત્રો, રાવણ દાનવ હતો પરંતુ જ્ઞાની હતો. રાવણે કહ્યું હતું કે જે સ્ત્રીઓમાં આ ત્રણ પ્રકારના ગુણો હોય તેમનાથી ખુબ જ જલ્દી દૂર થઈ જવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે રાવણ લંકાનો રાજા હતો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રાવણ મહાપંડિત અને મહા જ્ઞાની હતો. રાવણ એટલો જ્ઞાની હતો જેને પહેલેથી જ ખબર પડી જતી હતી કે ભવિષ્યમાં શું થવાનું છે. રાવણમાં કેટલાક સારા ગુણો પણ હતા જેના કારણે તેની પ્રશંસા પણ થતી હતી. રાવણ એક રાક્ષસ હતો છતાં માતા સીતાનું અપહરણ તેને મર્યાદામાં રહીને જ કર્યું હતું. પોતાની છાયા પણ સીતા માતા પર પડવા દીધી ન હતી.

રાવણને પોતાના અમર હોવા અને સોનાની લંકા પર એટલો ઘમંડ થઈ ગયો હતો કે પોતે જ પોતાનો સર્વનાશ કરી લીધું. રાવણે અમુક સ્ત્રીઓ વિષે એવી વાતો કહી જેને કોઈ માની નહીં શકે. રાવણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યા પહેલા સ્ત્રીઓ વિશે કહ્યું હતું કે ઘણી સ્ત્રીઓ ખૂબ જ વધારે મતલબી હોય છે અને તેઓ પોતાનો મતલબ પૂરો કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે પછી જ્યારે કોઈને દગો આપવો પડે કે પોતાના રસ્તામાંથી હટાવી દેવો પડે તો પણ તે તેમ કરી દે છે. એટલે ઘણી સ્ત્રીઓ પોતાના લાલચ ના કારણે કંઈપણ કરી શકે છે. સ્ત્રીઓ કોઈપણ લાલચમાં ખુબ જ આસાનીથી ફસાઈ જતી હોય છે. તમે પોતે નિર્ણય કરી શકો છો કે રાવણ સ્ત્રીઓ વિશે કરેલી આ વાતો કેટલી હદ સુધી સત્ય છે કે નહીં.

રાવણ સ્ત્રીઓ વિશે એ પણ કહ્યું હતું કે ઘણી સ્ત્રીઓ પોતાની વાત પરથી ખૂબ જ જલ્દી ફરી જાય છે. આવી સ્ત્રીઓ પર ખૂબ જ સમજી-વિચારીને વિશ્વાસ કરવો જોઈએ. સ્ત્રીઓ અહીં ની વાતો ત્યાં પણ ખૂબ વધારે કરે છે. ઘણી સ્ત્રીઓ પોતાના લાલચને કારણે લોકો વચ્ચે લડાઈ ઝઘડા પણ કરાવી શકે છે. તમે તમારા દૈનિક જીવનના અનુભવ આધારે વિચારી શકો છો કે રાવણ દ્વારા કહેલી આ વાત તો સત્ય છે કે પછી અસત્ય.

રાવણ સ્ત્રીઓ વિશે એ પણ કહ્યું હતું કે સ્ત્રીઓના પેટમાં કોઈ પણ વાત રહી શકતી નથી. ભલે પછી તમે સ્ત્રીના કોઈપણ સગા સંબંધી હોય એ તમારો ભાંડો એક દિવસ અવશ્ય ફોડી દે છે. મોટાભાગની સ્ત્રીઓ ગુપ્ત રાજને આગની જેમ ફેલાવી દેતી હોય છે. એટલે પોતાની વિશ્વાસપાત્ર સ્ત્રી સિવાય ગુપ્ત વાતો અન્ય કોઈ સ્ત્રીને કરવી જોઈએ નહીં. રાવણને કહ્યું હતું સ્ત્રીઓ અન્ય કોઈ વ્યક્તિની ચઢામણીમાં જલ્દી આવી જાય છે, અને ખૂબ જ જલ્દીથી લોકોની જાળમાં ફસાઈ જાય છે આમ કરીને ઘણી સ્ત્રીઓ પોતાના જ ઘરનો વિનાશ કરી દેતી હોય છે. સ્ત્રીઓ જ્યારે ક્રોધમાં આવે છે ત્યારે સામેવાળાને કદી છોડતી નથી પછી તે તેનો કોઈપણ સગા સંબંધી હોય કે તેનો પતિ જ કેમ ના હોય. હવે તમે પોતે ચિંતન કરી શકો છો કે રાવણ દ્વારા કહેલી આવા તો સત્ય છે કે પછી અસત્ય. ઓમ નમઃ શિવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *