આ પાણી પીઓ, હાડકા પથ્થર જેવા મજબૂત બની જશે.

Health

મિત્રો, હીંગ કોઈ સાધારણ મસાલો નથી.હીંગ કોઈપણ રસોડામાં તમને સહેલાઇથી મળી રહે છે.હીંગને એક પ્રાચીન મસાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક આયુર્વેદિક ઉપાય અનુસાર હિંગને કોઈ સવિશેષ તેલ કે મિશ્રણમાં મિક્સ કરીને શરીર પર લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે.હીંગનું પાણી પીવાથી પણ શરીરને અનેક લાભ થાય છે.

હીંગના પાણી ને સતત સાત દિવસ પીવાથી શરીરમાં ઘણા બદલાવ આવે છે.હીંગ તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે.હીંગના પાણીથી શરીરમાં બની રહેલું એસિડ ખતમ થઇ જાય છે અને પેટના રોગ દૂર થાય છે. પહેલાના સમયમાં હીંગના પાણીને એક ગર્ભ નિરોધક ઉપચાર માનવામાં આવતો હતો. તે સિવાય તેને પેટના રોગનો ઈલાજ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવતો હતો.હીંગની પેસ્ટ બનાવી રાખી તેને નાક ઉપર તેમજ છિદ્રોની પાસે લગાવવાથી શરદી ઉધરસની સમસ્યા દૂર કરવામાં આવતી હતી.

હીંગના પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. તે સિવાય જેની કિડની કમજોર હોય તેના માટે પણ હીંગનુ પાણી એક અસરકારક ઘરેલુ ઉપચાર છે. તે ધીમે ધીમે કિડનીને ખરાબ કરનાર સંક્રમણને દૂર કરે છે અને યુરિન માર્ગથી દૂર કરે છે. હીંગનું પાણી સતત સાત દિવસ સુધી પીવાથી શરીરમાં રહેલા તમામ પ્રકારના સંક્રમણ માંથી રાહત મળે છે.

હીંગનું પાણી હાડકા માટે લાભદાયી માનવામાં આવે છે.હીંગના પાણીનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. તે સિવાય આ પાણીથી શ્વાસ સંબંધી બીમારીઓ પણ દૂર થાય છે. રોજ હીંગનુ પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી.હીંગને એન્ટી ઓક્સિડેન્ટ માનવામાં આવે છે. તે તેના પાણીનું સેવન કરવાથી શરીરના કેટલાક સંક્રમણનો અંત આવે છે અને સાથે જ નબળાઈ પણ દૂર થાય છે. સતત સાત દિવસ પાણી પીવાથી શરીરના કેટલાક રોગોથી છુટકારો મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *