જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળો, આ 1 વસ્તુ ખિસ્સામાં રાખો, આખી દુનિયા તમારા પગમાં આવી જશે.

Astrology

મિત્રો, જ્યારે આપણે ઘરમાંથી બહાર જઈએ છીએ ત્યારે ઘણીવાર સકારાત્મક શક્તિઓ તો ઘણીવાર નકારાત્મક શક્તિઓ બહારથી લઈને ઘરે પાછા આવીએ છીએ. તમે ઘણીવાર અનુભવ કર્યો હશે તે આપણે કોઇ જગ્યાએ જઈએ જ્યાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે ત્યાં આપણને ગભરાહટ મહેસૂસ થવા લાગે છે. આપણામાં રહેલી છઠ્ઠી ઈન્દ્રી આ નકારાત્મક શક્તિઓને ઓળખી લે છે એટલા માટે આવું થાય છે. ભગવાન શિવના જે ભક્તો હોય છે તેમનામાં એક ખાસ વાત હોય છે કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પીછેહટ નથી કરતા. તેઓ દરેક વસ્તુને પ્રાપ્ત કરીને રહે છે.

દરેક વ્યક્તિનું પોતાનું સાત રંગોનું એક આભા મંડળ હોય છે. આ સાત ચક્ર માંથી જો કોઈ એક ચક્રમાં ગડબડ હોય તેના જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે. જે વ્યક્તિનું મણિપુર ચક્ર ખરાબ હોય છે તેવા વ્યક્તિને ધનની હાનિ ખૂબ જ થાય છે, દેવું તેના જીવનમાં ખૂબ જ વધી જાય છે. કિસ્મત સાથ નથી આપતી. કોઈપણ વ્યક્તિના આભામંડળમાં મણિપુર ચક્ર નો પીળો રંગ હોય છે. કોઈપણ વ્યક્તિના મણિપુરચક્રમાં માતા લક્ષ્મી બિરાજમાન હોય છે. જો કોઈ વ્યક્તિનું મૂલાધાર ચક્ર ખરાબ થઈ જાય તેવા વ્યક્તિના શત્રુ ખૂબ જ વધી જાય છે. શત્રુઓ સામે આવો વ્યક્તિ ટકી શકતો નથી. મુલાકાત ચક્ર મહાકાલીનું સ્થાન હોય છે એટલા જ માટે મહાકાલીના ભક્તો કોઈ પણ શત્રુ થી ડરતા નથી.

જ્યારે પણ તમે નોકરી-ધંધા માટે ઘરમાંથી બહાર નીકળો છો એટલે કે ધનથી જોડાયેલા કોઈ કામ માટે ઘરમાંથી નીકળો ત્યારે પીળી હળદર તમારા ખિસ્સામાં અવશ્ય રાખો. આ ભગવાન વિષ્ણુની કારક વસ્તુ છે. આજ વસ્તુનો પ્રભાવ તમારા આભામંડળ પર પડે છે. જેનાથી કિસ્મત બળવાન બને છે. પીળી હળદરની ગાંઠને અડવાથી મણિપુર ચક્ર મજબૂત બને છે. જીવનમાં ધન આકર્ષિત થાય છે. મણિપુર ચક્રનુ સ્થાન નાભિથી બે આંગળ ઉપર હોય છે. એટલે નાભિથી બે આંગળ ઉપર પીડી હળદર લગાવવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે.

જો તમારા જીવનમાં શત્રુઓ વધુ હોય, માન-સન્માનની પ્રાપ્તિ નથી થતી. આ સમસ્યાને દૂર કરવા માટે દરરોજ નિયમિત કેસરનું તિલક માથા પર કરવો જોઈએ. આ પ્રયોગથી માન-સન્માનની પ્રાપ્તિ તો થશે જ અને જીવનમાં કોઈ તમારો શત્રુ નહીં બને. જે શત્રુ છે તે પણ મિત્રતા માટે હાથ લંબાવશે. ધ્યાન એટલું રાખવાનું છે કે કેસરનું તિલક અંગુઠા વડે કરવાનો છે. હંમેશા જ્યારે શરીરમાં શક્તિ કે ઊર્જા વધારવી હોય તો અંગુઠા વડે તિલક કરવો જોઈએ. મિત્રો આ બે ઉપાય વડે મહાદેવની કૃપાથી તમારા જીવનમાં એટલી ઉર્જા પ્રાપ્ત થશે કે કોઈપણ વ્યક્તિ તમને હરાવી નહીં શકે. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *