શરીરના દરેક રોગને દૂર કરવા માટે આટલી ચીજોને રાતે પલાળીને ખાઈ લેવી, જાણો ફાયદાઓ

Astrology

અત્યારના સમયમાં લોકોને બહારનું ટેસ્ટી ખાવાનું ખુબ જ ભાવતું હોય છે, જેથી કરીને તેમના શરીરમાં નતનવી બીમારીઓ આવતી હોય છે. આ બીમારી દૂર કરવા માટે દવાખાને જઈને દવા લઈને સજા થતા હોય છે. આ માટેની દવાઓ પાછળ ઘણા રૂપિયા વેઠફી નાખતા હોય છે. પણ આપડા ઘરમાં જ રહેલી વસ્તુઓ ઉપર ધ્યાન રાખતા નથી હોતા. આપણા ઘરના રસોડામાં જ ઘણી એવી બધી ચીજવસ્તુઓ હોય છે જ એ અપદને બધા પ્રકારના રોગ થી દૂર રહેવા માટે મદદ કરે છે.

તો ચાલો જાણીયે આપડા રસોડામાં રહેલ એ ખાદ્ય ચીજવસ્તુઓ વિશે જે આપણને મદદ કરે છે. જે લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમને શરીર તથા સાંધાનો દુખાવો રહે છે અથવા તેમના શરીરમાં વિટામિનની ઉણપ સર્જાય છે તેવા દરેક લોકો માટે આ ઉપયોગી છે. એમની જ એક વસ્તુ છે મગફળી. મગફળીમાં મેગ્નેશિયમ તથા પોટેશિયમ જેવા તત્વો રહેલા હોય છે. તેથી મગફળીનું સેવન જો કરવામાં આવે તો પેટને લગતી બધી જ બીમારીઓ જલ્દીથી દૂર થાય છે.

આ ઉપરાંત બદામનું સેવન પણ જો કરવામાં આવે તો તે ખુબ જ ઉપયોગી નીવડે છે. આ માટે બદામને રાત્રે પલાળી દેવી, અને બીજા દિવસે સવારે તે ખાઈ લેવી. બદામમાં વિટામિન ઈ તેમજ ઓમેગા 3 નામના તત્વો રહેલા હોય છે. જે શરીરમાં રહેલી કમજોરી દૂર કરે છે. સાથે જ યાદશક્તિમાં પણ વધારો કરે છે. ત્રીજી વસ્તુ છે ચાના. જો ચણાનું સેવન કરવામાં અસ તો શરીરમાં રહેલ સાંધા, ગોઠણ તથા કમરને લગતા બધા જ દુખાવા દૂર થાય છે. ચણામાં કેલ્શિયમ રહેલું હોવાથી તે ખુબ જ ઉપયોગી નીવડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *